*નવું વર્ષ પ્રગતિમય, સ્વાસ્થ્યમય, સુખમય બની રહે તેવી શુભેચ્છા સાથે ગુજરાતી નવ-વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ ની આપને તથા આપના પરિવારને શુભકામના...*🙏🏻
*_🌸🔅🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸_*
CCE ગ્રુપ B nu DV અને DS ચાલુ છે ત્યારે જે પણ મિત્રો બીજી કોઈ પરીક્ષામાં પાસ હોય તેઓ અહીંયા DV ના કરાવી બીજાને જરૂર મોકો આપજો, એક એક સીટની કિંમત તમે તો સમજી જ શકો છો 🙏
OPT OUT IN CCE B
#CCE#ccegroupb
કેટલી વેદના છે આ મેસેજમાં.
હું આવા વિદ��યાર્થીને ખૂબ સારી રીતે સમજી શકું છું
ઘણીવાર કોઈ સાંભળવા વાળું પણ ન�� હોય
આ તૈયારીના લીધે તો ઘણું બધું જતું કર્યું હોય
પણ હું અનુભવના આધારે કહું છું તમારી મેહનત બેકાર નથી જતી અમે અમારો પ્રયત્ન કરી રહ્યા છીએ કે max લોકો opt out કરે
#ccegroupb
પવિત્ર શ્રાવણ માસનાં મંગલપ્રારંભની આપ સૌને મંગલકામનાઓ.
કૃપાનિધન ભગવાન મહાદેવની કૃપા આપણા તમામ પર અવિરત રહે એવી અભ્યર્થના સહ...
હર હર મહાદેવ...!🚩
#HarHarMahadevॐ
CCE B ગ્રુપમાં રમતવીરોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આજે પૂર્ણ થયું. દિવ્યાંગોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન હવે સોમવારથી શરૂ થશે. મંગળવારે એક્સ આર્મીમેનને બોલાવાશે.અને બુધવારથી નિયમિત ડોક���યુમેન્ટ વેરિફિકેશન શરૂ કરવાનું આયોજન. બુધવાર થી શરૂ થનાર ડીવી બાર દિવસ સુધી ચાલે તેવી શક્યતા. સોમવારે આખો કાર્યક્રમ થઈ જશે જાહેર.
CCE-B ગ્રુપના ઉમેદવારો માટે મોટા સમાચાર
3600 પોસ્ટ માટે શુક્રવારથી શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોને DV માટે બોલાવાશે
આશરે 7000 થી પણ વધુ ઉમેદવારોનું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન
#CCE#CCEB#CCEGroupB#gsssb@tv13gujarati
CCE B ગ્રુપના ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર
3600 પોસ્ટ માટે શુક્રવારથી શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન
લાંબા સમયથી ઉમેદવારો જોઈ રહ્યા હતા રાહ.
શુક્રવારે ગૌણ સેવા પસંદગી મંડળ દિવ્યાંગોને બોલાવશે
સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોને DV માટે બોલાવશે
આશરે 7000 થી પણ વધુ ઉમેદવારોનું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન
12 થી 15 દિવસ સુધી ચાલશે DVની કામગીરી
Dv ની કામગીરી પૂર્ણ થયા ��ાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ પ્રસિદ્ધ થશે.@tv13gujarati
1) તમામ ભાઈઓ બહેનો જે હાલ સરકારી નોકરી કરી રહ્યા છે, જે હાલ ગ્રુપ બી પરીક્ષા મા પાસ થયા છો જો તમે હાલ જે સરકારી નોકરી કરી રહ્યા છો તેનાથી સંતુષ્ઠ હોવ તો ગ્રુપ બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન મા ગેરહાજર રહેવા વિનંતી.
#cce#groupA#gsssb#GPSC@deepakrajani123@hdraval93@YAJadeja