ડિજિટલ ગુજરાત પોર્ટલ: હવે UPI થી પેમેન્ટ અને QR કોડ વેરિફાઈડ સહીવાળા પ્રમાણપત્રો મેળવો સીધા ડિજિલોકરમાં, જે છેતરપિંડી રહિત અને ૧૦૦% સુરક્ષિત છે;
દરેક અપડેટની ત્વરિત જાણકારી સાથે હવે વહીવટ બન્યો છે સાચે જ સ્માર્ટ અને પેપરલેસ!
ડિજિટલ ગુજરાત પોર્ટલ - લાઇનથી ઑનલાઇન!
#digitalgujarat
સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બન્યા છે, કારણ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા હવે ઇ-સાઇન કરેલા પ્રમાણપત્રો સીધા તમારા WhatsApp પર ઉપલબ્ધ છે. માત્ર એક ક્લિક પર સુરક્ષિત રીતે દસ્તાવેજો ડાઉનલોડ કરો અને 'લાઇનથી ઓનલાઇન' સેવાનો સાચો અનુભવ મેળવો
#SugamDigitalGujarat#GovernmentServices
સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બન્યા છે, કારણ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા હવે ઇ-સાઇન કરેલા પ્રમાણપત્રો સીધા તમારા WhatsApp પર ઉપલબ્ધ છે. માત્ર એક ક્લિક પર સુરક્ષિત રીતે દસ્તાવેજો ડાઉનલોડ કરો અને 'લાઇનથી ઓનલાઇન' સેવાનો સાચો અનુભવ મેળવો.
#SugamDigitalGujarat#DigitalGujarat
તાપી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધાર માટે "પ્રોજેક્ટ સક્ષમ ૧.૦" લોન્ચ કરવામાં આવ્યો. જે અંતર્ગત યોજવામાં આવેલ "ચિંતન બેઠક"માં તમામ શાળાઓના આચાર્યશ્રીઓને નવી શિક્ષણ નીતિના સફળ અમલીકરણ અંગે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અને જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
સરકારી યોજનાઓ શોધવા માટે હવે તમારે ભટકવાની જરૂર નથી, કારણ કે સ્માર્ટ ફિલ્ટર્સ અને AI-ચેટબોટ તમારી લાયકાત મુજબની સેવાઓ સેકન્ડોમાં શોધી આપે છે. રેશનકાર્ડ હોય કે જાતિનો દાખલો-હવે બધું જ એક જ ડિજિટલ દરવાજે ઉપલબ્ધ છે, જે વહીવટની નવી અને આધુનિક રીતનો અનુભવ કરાવે છે
#SugamDigitalGujarat
એડમિશનની દોડધામમાં EWS સર્ટિફિકેટ માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ સુવિધા સંપૂર્ણપણે પેપરલેસ અને ઝડપી બની છે. એકવાર વેરિફિકેશન થયા પછી જૂની માહિતીનો ઉપયોગ કરી આંગળીના ટેરવે પ્રમાણપત્ર મેળવી શકો, વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં 'લાઇનથી ઓનલાઇન'ની રાહત છે
અરજી કર્યા પછી સર્ટિફિકેટના સ્ટેટસ માટે હવે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી! સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ અને ઘર બેઠાં જ રિયલ-ટાઇમ ટ્રેકિંગ દ્વારા જાણી લો કે તમારું પ્રમાણપત્ર ક્યાં સુધી પહોંચ્યું. બધું જ પારદર્શક અને ખૂબ જ ઝડપી! આજે જ સ્ટેટસ ચેક કરો: https://t.co/olEyLLHKk4
ગુજરાત સરકારના નવા રિફોર્મ્સ સાથે આવકના દાખલાની માન્યતા ૩ વર્ષ કરવામાં આવી છે, જેથી નાગરિકોને દર વર્ષે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. વન-ટાઇમ વેરિફિકેશન અને પેપરલેસ સિસ્ટમ દ્વારા હવે તમામ સેવાઓ વધુ પારદર્શક અને 'સુગમ' બની છે, જે સાચા અર્થમાં ગુજરાતને લાઇનમુક્ત બનાવે છે.
એડમિશન હોય કે સરકારી ભરતી, છેલ્લી ઘડીની દોડધામથી બચો! હવે જાતિ, આવક અને EWS જેવા તમામ મહત્વના પ્રમાણપત્રો મેળવો માત્ર એક ક્લિક પર. સુગમ ડિજિટલ ગુજરાત સાથે તમારો કિંમતી સમય બચાવો અને ઘરે બેઠાં જ બધી પ્રક્રિયા પૂર્ણ કરો.
#GovernmentCertificates#SmartGujarat#SugamDigitalGujarat
પહેલાં એક પ્રમાણપત્ર માટે લાંબા અને જટિલ ફોર્મ ભરવા પડતા, પરંતુ હવે 'સુગમ' પોર્ટલ દ્વારા આ પ્રક્રિયા ટૂંકી અને સ્માર્ટ બની છે.
ઓછી વિગતો અને ઝડપી પ્રોસેસ સાથે હવે સરકારી ફોર્મ ભરવાં એ રમત વાત છે, જે તમારા સમયની બચત કરી કામને વધુ સરળ બનાવે છે.
#SugamDigitalGujarat#SmartGujarat
ગુજરાત સરકારના નવા રિફોર્મ્સ સાથે આવકના દાખલાની માન્યતા ૩વર્ષ કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને દર વર્ષે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.
વન-ટાઇમ વેરિફિકેશન અને પેપરલેસ સિસ્ટમ દ્વારા હવે તમામ સેવાઓ પારદર્શક અને 'સુગમ' બની છે, જે સાચા અર્થમાં ગુજરાતને લાઇનમુક્ત બનાવી રહી છે.
લાઇનોમાં ઊભા રહેવાની હાલાકી છોડો અને સ્માર્ટ બનો, કારણ કે હવે દરેક સરકારી કામ ઘરે બેઠાં ઓનલાઇન શક્ય છે.
૨૦થી વધુ સેવાઓ જ્યારે તમારા આંગળીના ટેરવે ઉપલબ્ધ હોય, ત્યારે કહી શકાય કે લાઇનથી ઓનલાઇન સુધીની આ સફર સાચ્ચે આટલી જ સુગમ છે!
#SugamDigitalGujarat#GovernmentCertificates
સેવાઓ માટે કાગળિયા લઈને દોડવાની જરૂર નથી, Aadhaar e-KYC દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા સાવ સરળ અને ઝડપી બની છે.
૧૦૦% પેપરલેસ અને સુરક્ષિત એવી આ ટેકનોલોજીથી તમારુ કામ હવે ચપટી વગાડતા જ ઘરે બેઠા થઈ જશે. 'સુગમ ડિજિટલ ગુજરાત' સાથે વહીવટની આ આધુનિક રીત અપનાવો અને લાઈનોમાંથી મુક્તિ મેળવો.