ડિજિટલ ગુજરાત પોર્ટલ: હવે UPI થી પેમેન્ટ અને QR કોડ વેરિફાઈડ સહીવાળા પ્રમાણપત્રો મેળવો સીધા ડિજિલોકરમાં, જે છેતરપિંડી રહિત અને ૧૦૦% સુરક્ષિત છે;
દરેક અપડેટની ત્વરિત જાણકારી સાથે હવે વહીવટ બન્યો છે સાચે જ સ્માર્ટ અને પેપરલેસ!
ડિજિટલ ગુજરાત પોર્ટલ - લાઇનથી ઑનલાઇન!
#digitalgujarat
આંગણવાડી કેન્દ્ર વેરાવળ-12, તાલુકો કોટડાસાંગાણી, જિલ્લા રાજકોટ ખાતે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે નાનાં ભૂલકાઓએ યોગની સુંદર કૃતિ રજૂ કરી સૌનું મન મોહી લીધું.
"દરેક બાળક શાળાએ જાય, દરેક સપનું સાકાર થાય." 🎒📖
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ઉંડેરા-2 અને ઉંડેરા-3 બાલવાટિકા ખાતે નાનાં ભૂલકાઓના શિક્ષણ જીવનના પ્રથમ પગલાને આવકાર્યા.
શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન છે.
શિક્ષણની પ્રથમ પાઠશાળા – આંગણવાડી સાથે ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત!
બાળકના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત પૂર્વ શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને પોષણ માટે આંગણવાડી એક મજબૂત પાયો છે. રમત-ગમત અને આનંદમય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને ગતિ મળે છે.
મારા પ્રભારી જિલ્લા છોટાઉદેપુર ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તથા "હરિયાળું છોટાઉદેપુર"ના સંકલ્પને સાકાર કરવા "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત
पिछले 12 वर्षों में भारत ने सशक्त मध्यम वर्ग और गरीब कल्याण को केंद्र में रखकर विकास की नई दिशा तय की है।
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में देश ने सुशासन, आर्थिक स्थिरता और जनसुविधाओं के नए मानक स्थापित किए हैं।