@VikasSahayIPS Congratulations for becoming the dgp of Gujarat, currently the training center of the recently recruited candidate in Gujarat Police has been allocated in Gujarat, then you are kindly requested to train the selected candidate of SRPF in the remaining training center of SRPFin GJ
@Hasmukhpatelips નમસ્કાર સાહેબ શ્રી SRPF પોલીસ લોકરક્ષક 12પાસ ઉપર ની ભરતી છે. તો હજુ કોલેજ ની પણ પરીક્ષા આવવાની બાકી છે.મહેરબાની કરીને ટ્રેનિંગ ગુજરાત માં રાખવામાં આવે અથવા તો અમને ગુજરાત માં લેવાતી પરીક્ષા નું લાભ આપવામાં આવે
@Hasmukhpatelips@VikasSahayIPS
Hasmuk/Vikas Sir મરે SRPF જોડે કય લેવા દેવા નથી પણ તમે મારા SRPF ભાઈઓની training જે બીજા રાજય મા રાખી છે.એ ખુબ પીડાડાયક છે..મારા આ ભાઈઓ ગુજરાત પોલીસ ગુજરાતમા રહેવા જોયન કરી હતી. આ કોઈ IPS training છે.કે.બહાર મોકલો છો @Hasmukhpatelips@sanghaviharsh#SRPF_trainning_in_gujrat
નમસ્કાર સાહેબ શ્રી SRPF પોલીસ લોકરક્ષક 12પાસ ઉપર ની ભરતી છે. તો હજુ કોલેજ ની પણ પરીક્ષા આવવાની બાકી છે.મહેરબાની કરીને ટ્રેનિંગ ગુજરાત માં રાખવામાં આવે અથવા તો અમને ગુજરાત માં લેવાતી પરીક્ષા નું લાભ આપવામાં આવે.@YAJadeja@VikasSahayIPS
PSI અને PI ની તાલીમ ગુજરાતમાં આપવામાં આવતી હોયતો SRPF ને કેમ આપી ન શકાય તમારે અગાવ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવો જોઈએ કે તાલીમ બહાર આપવામાં આવશે. કારણ SRPF માં પસંદ થયેલ ઉમેદવાર એક વર્ષથી પોતાના ભવિષ્યનું આયોજન કરીને બેઠાછે.@dgpgujarat@VikasSahayIPS@CMOGuj@ChaudhryShankar