🥕ગાજર લટકાવવાની જૂની નીતિ રીતી છે આ ભ્રષ્ટ સરકારની..
#ચૂંટણી_જીવી નો #ચૂંટણી_લક્ષી નિર્ણય.
GPSC Class 1-2 ની પરીક્ષા 8-1-2023 ના રોજ જગ જાહેર છે છતાં પંચાયત પરીક્ષા ની તારીખ એ જ દિવસે કઈ રીતે શક્ય ?
વિચારવા જેવું ભાજપ ચૂંટણીપંચ ની જાહેરાત પહેલાં આ જ તારીખો નક્કી કઈ રીતે કરી ?
@AAPGujarat આપ ના નેતા આગેવાનો ને કેમ છેલ્લા 4 વર્ષ થી માંગ કરી રહ્યા છે જે SRP waiting ના 1168 પરિવારો એ નથી દેખાતું એનું બવ દુઃખ થાય છે સુ સમજવું કંઈ ખબર નથી પડતી બોલો