@VCEGUJARATSTATE#VCE ની લાડોલ મહેસાણા ખાતે મિટિંગ યોજાય જેમાં #VCE ની માંગણીઓ અને પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમજ સરકારે આપેલ બાંહેધરી જલ્દી પુરી થાય એ માટે આગળની રણનીતિ અંગે તમામ vce ઓને માહિતગાર કરવામાં આવ્યા.
#VCE ની લાડોલ મહેસાણા ખાતે મિટિંગ યોજાય જેમાં #VCE ની માંગણીઓ અને પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમજ સરકારે આપેલ બાંહેધરી જલ્દી પુરી થા�� એ માટે આગળની રણનીતિ અંગે તમામ vce ઓને માહિતગાર કરવામાં આવ્યા.
@Manharsinh96#vce ને કાયમી કરી પગાર ધોરણ લાગુ કરો સાહેબ, ન્યાય આપશો સાહેબ....... Vce ની માંગણીઓ જલ્દી પૂરી કરો તેવી આશા સહ..........તમે આપેલ વચન જલ્દી થી પૂરું કરો...
ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો (વીસીઈ) ગુજરાતને નંબર 1 નો એવોર્ડ અપાવે છે પણ તેનું કમીશન નું કોઈ ઠેકાણું નથી.
વગર પગાર ના વીસીઈ ની વેદના કોણ સાભણે.
આ છે ડીજીટલ ગુજરાત માન. @brijeshmeja1 સાહેબ શ્રી વીસીઈ નું ભલ���ં કરજો
@VCE69672466 @VCEGUJARATSTATE @GujPRHDept @BJP4Gujarat