આજરોજ ધ્રોલ ખાતે ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે આયોજિત ૩૫મા ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહી આશરા ધર્મ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ પાવન અવસરે શ્રી યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.(1/3)
આજરોજ ધ્રોલ ખાતે ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે આયોજિત ૩૫મા ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહી આશરા ધર્મ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ પાવન અવસરે શ્રી યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.(1/3)
@ChaudhryShankar@narendramodi સાહેબ વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓ મજુરો ની મન ની વાત સાંભળવા નમ્ર વિનંતી પાયાની સુવિધાઓ થી વંચિત છે શૌચાલય યોજના થી વંચિત છે આવાસ યોજનાના થી વંચિત છે અનેક યોજનાઓ થી વંચિત છે સાચી તપાસ થતી નથી સરકારી યોજનાઓ નો લાભ આપવા નમ્ર વિનંતી
ગુજરાત માં પાયાનું શિક્ષણ કથળેલી સ્થિતિએ જોવા મળે છે સાહેબ વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 7 ના વિધાર્થીઓ ને કકો બારખડી એબીસીડી નથી આવડતી ગુજરાતી વાંચતા નથી આવડતી જરા સાચું તપાસ કરશો નમ્ર વિનંતી
દારૂબંધીવાળા ગુજરાતમાં દારુના અડ્ડાઓની 45,000થી વધુ ફરીયાદો થઈ પણ તોય દારૂનો વેપાર ધમધમે છે?
ભાજપને દારુનાં હપ્તામાં જ રસ છે,
ગુજરાતીઓનાં જીવની ચિંતા જ નથી
#RoyalStagMantri
@Rivaba4BJP@narendramodi@NitinNabin સાહેબ અભિનંદન છે પણ વાવ થરાદ જીલ્લા ના ગ્રામ વિસ્તારોમાં શિક્ષણ કથળેલી સ્થિતિએ જોવા મળે છે ધોરણ 7 ના વિધાર્થીઓ ને એબીસીડી નથી આવડતી સાચી તપાસ થતી નથી સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચ થાય છે પણ શિક્ષણ નથી મળતું બાળકો ને સાચી તપાસ થતી નથી વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકામાં
ગુજરાત માં શિક્ષણ કથળેલી સ્થિતિએ જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારોમાં વાવ થરાદ જીલ્લા ના ગ્રામ વિસ્તારોમાં સાચી તપાસ થતી નથી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે
Rajasthan Govt Restricts Outsiders Entry Photography and Video in Govt Schools: રાજસ્થાન સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને લાઈવ સ્ટ્રીમિંગ પર સખત પ્રતિબંધ મૂક્યો છે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ આચાર્યની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કે શૂટિંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે. વિપક્ષે આ નિયમોને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આ નવા નિયમો એવા સમયે સામે આવ્યા છે જ્યારે CJP (કોકરોચ જનતા પાર્ટી)ના નેતા આશુતોષ રંકા દ્વારા રાજ્યભરની શાળાઓમાં સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાનું ઓડિટ કરવા માટે 'શાળા ઠીક કરો' અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. રંકાએ જણાવ્યું હતું કે તેમને જયપુર, કોટા, જોધપુર, અજમેર, ઉદયપુર, ભરતપુર, ધોલપુર, બાડમેર અને હનુમાનગઢ સહિતના વિસ્તારોની જર્જરિત શાળાઓના નિરીક્ષણ માટે વિનંતીઓ મળી હતી.
રાજસ્થાન સરકારની શાળાઓ માટેની નવી ગાઈડલાઈન:
અધિકૃત સરકારી અધિકારીઓ સિવાય કોઈપણ બહારની વ્યક્તિ આચાર્ય કે શાળાના વડાની પૂર્વ પરવાનગી વિના પ્રવેશ કરી શકશે નહીં.
મુલાકાતીઓએ શાળા પરિસરમાં પ્રવેશતા પહેલા રજિસ્ટરમાં ફરજિયાત એન્ટ્રી કરવી પડશે.
આચાર્ય, શિક્ષક કે અધિકૃત અધિકારીની હાજરી વિના કોઈ પણ વ્યક્તિ વર્ગખંડ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, હોસ્ટેલ, રમતના મેદાન કે શૌચાલયમાં જઈ શકશે નહીં.
આચાર્યની લેખિત પરવાનગી વિના વિદ્યાર્થીઓ કે શિક્ષકોની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઈન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
વિદ્યાર્થીઓની સુરક્ષા, ગરિમા કે ગોપનીયતા જોખમાય તે રીતે તેમની અંગત માહિતી કે તસવીરો એકત્રિત કે પ્રસારિત કરી શકાશે નહીં.
શિસ્ત કે શૈક્ષણિક વાતાવરણ બગડવાની આશંકા હોય તો આચાર્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો ઈનકાર કરી શકે છે.
અનધિકૃત પ્રવેશ કરનાર, બહાર નીકળવાનો ઈનકાર કરનાર કે શૈક્ષણિક કામગીરીમાં ખલેલ પહોંચાડનાર સામે આચાર્ય દ્વારા સ્થાનિક પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને જાણ કરવામાં આવશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો (POCSO) એક્ટ 2012, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 તેમજ આઈટી (IT) એક્ટ 2000 હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
Rajasthan Government School Guidelines
School Entry Restriction
@prabhunvasava સાહેબ ગ્રામ વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓ મજુરો આજે પણ શૌચાલય યોજના થી વંચિત છે ગ્રામ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ થી વંચિત છે સરકારી યોજનાઓ થી વંચિત છે છેવાડાના માનવી અનેક વાર રજુઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી વાવ થરાદ જીલ્લા માં
@BJP4Gujarat હરઘર સારી વાત છે પણ હરઘર પેલા શૌચાલય યોજના નો લાભ આપો વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના ધનકવાડા ગામના ગરીબ માણસ આજે પણ શૌચાલય યોજના થી વંચિત છે સાચી તપાસ થતી નથી જરા સાચું તપાસ તો કરો પછી વિકાસ ની વાતો સાંભળાવો
@Rivaba4BJP સાહેબ વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કથળેલી સ્થિતિએ છે એની રજુઆત સાંભળવા નમ્ર વિનંતી ધોરણ 7 ના વિધાર્થીઓ ને ગુજરાતી વાંચતા આવડતું નથી શિક્ષણ ક ઈ હદે કથળેલી સ્થિતિએ જોવા મળે છે દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં