મામ. કચેરી વાલોડની મુલાકાત લઇ કચેરી કામગીરીની સમીક્ષા અને પુરવઠા શાખાની દફતર તપાસણી કરવામાં આવી. તેમજ તાલુકાના અંધાત્રી ગામે લોકોના પ્રશ્નોની ચર્ચા કરી FPS પર ઉપલબ્ધ જથ્થો અને તોલમાપની ભૌતિક ચકાસણી કરી લાભાર્થીઓને પૂરેપૂરો અનાજનો જથ્થો મળે તેની ખાતરી કરી
@CMOGuj@pkumarias
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમા પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ દ્વારા ડાયાબીટીક રેટીનોપેથી જેવા આંખના પડદાના રોગોના સચોટ નિદાન અને સારવાર કરવા ઉપયોગી OCT મશીન તથા ગ્રીન લેસરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
@CMOGuj@vijayrupanibjp@pkumarias@InfoGujarat
વ્યારા જનરલ હોસ્પિટલ, જે રાષ્ટ્ર ની સૌપ્રથમ NQA Standard ધરાવનાર હોસ્પિટલ છે, એ સતત બીજા વર્ષે પણ કાયાકલ્પ ૨૦૧૮-૧૯ યોજનામાં રાજ્યમા પ્રથમ સ્થ���ન મેળવ્યુ.
હેલ્થ વિભાગ તાપી તથા વ્યારા જનરલ હોસ્પિટલ ને ખુબ ખુબ અભિનંદન.
@MoHFW_GUJARAT
@CMOGuj
@vijayrupanibjp
@pkumarias
@InfoGujarat
ગુજરાત રાજ્ય શાળા સલામતી સપ્તાહ 2019:
23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2019 સુધી તાપી જિલ્લામાં તમામ શાળાઓમાંઆ કાર્યક્રમ ઉજવાશે.
જેનો શુભારંભ જે.બી હાઇસ્કુલ, વ્યારા ખાતે કરવામાં આવ્યો.
#SchoolSafetyWeek@CMOGuj@pkumarias@CollectorTapi@InfoGujarat
Celebration of District Level “Namami Devi Narmade Mahotsav” in presence of Hon. Prabhari Minister Shree Yogeshbhai Patel at Shree Ram Talav, Vyara-Tapi
#namamidevinarmade@pkumarias@CMOGuj