બિનસચિવાલયમાં 12મું ધોરણ પાછું લાવવાની ઝુંબેશ વખતે બનાવેલો આ વીડિયો છે પણ અફસોસ,સમય વહ્યો જાય છે, સ્થિતિ નથી બદલાતી, ચહેરાઓ બદલાઈ જાય છે, બધાના ચરિત્ર એના એ રહે છે, ટેટ/ટાટના પરિણામ એક્સપાયર થઈ જાય, શિક્ષકોની ઘટ હોય છતાંય ભરતી ના થાય, વર્ષો સુધી પરીક્ષાઓ અટવાયેલી રહી જાય, હદ છે.
કોરોનાના સમયમાં ગાડી રોકવા બદલ એક બાવો રાજકારણની મદદથી PI ની બદલી કરાવી નાખે છે,અને એક મંત્રીનો છોકરો મહિલા પોલીસને એમની ફરજ નિભાવવા બદલ ધમકી આપે છે.
#kishorekanani ના છોકરા અને એના મિત્રો પર કાયદેસર કાર્યવાહિ કરી સુનીતા યાદવ ને ફરી ફરજ પર હાજર કરવામા આવે.
#i_support_sunita_yadav
યુવરાજસિંહ હું તમારી સાથે રહ્યો છું મને ખ્યાલ છે તમે હમેશાં વિધાર્થીની કેટલી ચિંતા કરતા અને તમારુ ઘર છોડી વિધાર્થી માટે લડત ચાલુ રાખી છે.
અમુક અસામાજિક તત્વો ને કારણે લાખો વિધાર્થીયોનું સપનું આ ફોટાની જેમ અંધકારમય થઈ જસે..
વિધાર્થીયોની આશા તમા��ી સાથે બંધાયેલી છે
#Wewithyuvrajsinh