@tv13gujarati@deepakrajani123 અત્યારે જે CCE ના ફોર્મ ભરાય ગયા છે તે બીજી વાર re-open કરી ફોર્મ ભરવા મળે તે રીતનું આયોજન કરો અને જે જગ્યા આવવાની છે તેને હાલની ભરતી માં ઉમેરો જેથી તૈયારી કરતા તમામ વિધાર્થીને ફાયદો થાય.
जब मोदी जी इटली में टॉफी खिलाते हुए reels बना रहे थे - पेपर लीक से त्रस्त भारत के युवा सड़कों पर न्याय मांग रहे थे।
क्योंकि NEET Paper Leak ने लाखों छात्रों का भविष्य बर्बाद कर दिया। कई बच्चों ने तो अपनी जान तक गंवा दी।
और मोदी जी ने न ज़िम्मेदारी ली, न धर्मेंद्र प्रधान को हटाया, न एक शब्द कहा।
अब जब छात्र, NSUI और INC के कार्यकर्ता न्याय की आवाज़ उठा रहे हैं - BJP की प्रदेश सरकारें उन पर लाठियाँ बरसा रही हैं।
जो सरकार छात्रों के सवालों का जवाब लाठी से देती है, वो जवाबदेही से नहीं - डर से चलती है।
पर हम डरने वाले नहीं हैं।
हम तब तक नहीं रुकेंगे जब तक धर्मेंद्र प्रधान इस्तीफ़ा नहीं देते और देश में पेपर लीक रोकने के लिए एक मज़बूत और सुरक्षित सिस्टम नहीं बनता।
यह लड़ाई हर उस छात्र के लिए है जिसका भविष्य इस नाकाम सरकार ने चुराया।
#કૃષિ_યુનિવર્સિટી#જુનિયર_ક્લાર્ક વર્ગ-૩ની ભરતી પરીક્ષામાં થયેલ ગંભીર #ગેરવ્યવસ્થા અને ખાનગી એજન્સીની નિષ્ફળતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત.👇🏻
📌ગુજરાત રાજ્યની જુનાગઢ, આણંદ, નવસારી તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક (ક્લાસ-3) ની ૨૨૭ જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષા દરમિયાન થયેલી ગંભીર ગડબડી સામે અમે ગંભીર મુદ્દાઓ રજૂ કરીએ છીએ. અમે, ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો અને આ પરીક્ષાના ઉમેદવારો, આપનું ધ્યાન તાજેતરમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની ભરતી પરીક્ષામાં થયેલી ગંભીર અનિયમિતતાઓ અને બેદરકારી તરફ દોરવા માંગીએ છીએ. આ પરીક્ષાની જવાબદારી એક ખાનગી એજન્સીને ₹૫ કરોડના ખર્ચે સોંપવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને ઉમેદવારોની મહેનત તથા ભવિષ્ય જોખમમાં મુકાયા છે.
📌અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને અસંખ્ય ઉમેદવારોના અનુભવો દર્શાવે છે કે આ પરીક્ષા કોઈ વ્યવસ્થિત આયોજન નહોતું, પરંતુ ગોટાળાઓ અને બેદરકારીનો ભંડાર હતો.
🛑પરીક્ષામાં થયેલા મુખ્ય ગોટાળા અને ગંભીર ગેરવ્યવસ્થા👇🏻
📍 પેપરના સીલ તૂટેલા – અનેક કેન્દ્રો પર પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરના સીલ તૂટેલા જોવા મળ્યા.
📍 સમયનું અયોગ્ય સંચાલન – ઘણા કેન્દ્રો પર પેપર મોડું મળ્યું, સમય ઓછો મળ્યો કે પછી સમય પૂરો થયા બાદ પણ પેપર વહેંચાયા.
📍 અપ્રશિક્ષિત સ્ટાફ – ઘણા કેન્દ્રો પર સુપરવાઇઝરોને નિયમોનો જ્ઞાન નહોતું, જેના કારણે ઉમેદવારોમાં ગોટાળો થયો.
📍 સુરક્ષાનો અભાવ – અનેક કેન્દ્રો પર ઉમેદવારોનું યોગ્ય ચેકિંગ ન થતાં ગેરરીતિની સંભાવના વધી.
📍 શંકાસ્પદ ઘટનાઓ – ગેરહાજર ઉમેદવારની OMR શીટ અન્ય રૂમમાં ભરાવાની ઘટનાઓ સામે આવી, જે ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાની છે.
🛑 ઉમેદવારોની સ્પષ્ટ માંગણીઓ👇🏻
👉🏻 ઉપરોક્ત તમામ ઘટનાઓને આધારે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
👉🏻 સંપૂર્ણ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ખાનગી એજન્સી, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ અન્ય જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાં આવે.
👉🏻 ભવિષ્યમાં આવી પરીક્ષા માટે ખાનગી એજન્સીને સોંપણી ન થાય, પરંતુ સરકારી તંત્ર દ્વારા જ પારદર્શક રીતે આયોજન થાય.
👉🏻 આ તમામ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.
#ClerkExamScam #GujaratExams #YouthJustice #StopExamCorruption #AccountabilityNow
@JAU_Junagadh@AAUAnand
@NAU_Navsari
@DAU_Dantiwada
@AgriGoI@nstomar
@AgricultureGoG
@RaghavjiPatel@GujaratAgricult@RaghavjiPatel@InfoGujarat@dpradhanbjp@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
@deepakrajani123
Hi sir,
પંચાયત વિભાગ માં વિભાગીય હિસાબનીશ અને નાયબ હિસાબનીશ ની ભરતી આવવાની છે કે નહીં તેના વિશે માહિતી આપવા વિનંતી.
કારણ કે અત્યારે YouTube માં ક્લાસિસ વાળા કે છે 2026 માં આવશે પરંતુ અત્યારે પંચાયત વિભાગ દ્વારા જે માંગણા પત્રક મંગાય છે તેમાં આ ભરતી ના ઉલ્લેખ નથી
@hdraval93 હિરેનભાઈ પંચાયત વિભાગ માં નાયબ હિસાબનીશ અને વિભાગીય હિસાબનીશ ને નાણા વિભાગ સાથે મર્જ કરવાની વાત ચાલે છે તે સાચી છે કે ખોટી ?
અને પંચાયત વિભાગ માં હિસાબનીશ ની ભરતી આવશે કે નહીં ?
@toralkavi@deepakrajani123@tv13gujarati તમે 22 કેડર નું ભરતી કેલેન્ડર આવશે કહેતા પરંતુ માત્ર 11 કેડર નું j આવ્યું છે
શું બાકી રહેલ કેડર નું બીજું અલગ થી કેલેન્ડર આવશે ?