@GRPAKM @Nitinbhai_Patel@CMOGuj#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલેરિયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
કોઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
@Nitinbhai_Patel@CMOGuj
કોરોના ની મહામારી વખતે ઉનાળાની ભીષણ ગરમી માં પીપીઈ કીટ પહેરી ને પરસેવે રેબઝેબ થઈ ને ,ચોમાસામાં વરસાદ મા અમુક સ્થળોએ પાણી ભરાઈ જતાહતા ત્યાં પણ અમે પાણીમાં ચાલતા જઈને કોવિડ ટેસ્ટ કરતા હતા, અમારીજાત ને લોકોની સેવા મા સમપિતૅ કરી દીધી સરકાર ને વિનંતી કે અમને ગ્રેડપે વધારી અમારો હક આપો
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
@GRPAKM @Nitinbhai_Patel@CMOGuj डरते वो है.. जिनके दामन में गद्दारी का दाग है.. हम तो कोरोना वॉरियर्स हैं.. हमारे सिने में भी ग्रेड पे की आग है..। #WHO#PMModi