Khalasi is topping the charts and Aditya Gadhvi is winning hearts for his music.
This video brings back memories from a special interaction...
@AdityaGadhvi03
ઉત્તર ગજરાતની ધરતી પર દૂધની ગંગા લહેરાવી દુનિયા માં આગવી ઓળખ કરાવનાર, બાહોશ, નીડર, સાહસિક એવા દૂધસાગર ડેરી ના આધસ્થાપક પરમ વંદનીય સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલ સાહેબ ની જન્મજયંતી એ શત શત નમન* 💐🙏💐
એકલા શબ્દમાં જ એક છે. અને એકની સંખ્યા સ્વયં પૂર્ણાંક છે. એકની સંખ્યા અપૂર્ણાંક નથી. એકલા થવું એટલે અપૂર્ણ કે અધૂરા થવું એ નથી. એકલા થઈ ગયા તો નાસીપાસ શીદને થવું? એકડે એકથી નવી સંઘર્ષયાત્રા કરવી, એ અવસર છે એકલા થવું.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)