@AKRAKESHIAS1
સાહેબ જાણવા મળ્યું છે કે બીજા દિવસ થી સોફ્ટવેર ને અપડેટ્ કરાવામાં આવ્યો હતો... શું આ સાચું છે??
તો અમારો શું વાંક?? અમને તો અન્યાય થયો ને... ખરાબ સોફ્ટવેર માં અમારી સીપીટી લીધી..
હવે તો ન્યાય આપો સાહેબ...😌 1st day cpt student(senior clerk)
તમે પેલી રેલી કાઢવાના છો ને એમાં જોજે મેહસાણા આવો તો ચાહે એ સરકારી પુસ્તકાલય હોય કે પછી ખાનગી.તમને દર ૧૦ વાંચવાવાળી વ્યક્તિમાંથી ૬ વ્યક્તિ ચૌધરી જ્ઞાતિની મળી આવશે.ઉપરોક્ત ટ્વીટમાની ૧૦ માંથી ૬ વ્યક્તિ GPSC ની તૈયારી કરે છે એના પુરાવા પણ અમારી જોડે છે. @YAJadeja@devanshijoshi71
તમે હવે કોમવાદ પર ઉતરી રહ્યા છો અને પોતાની ખ્યાતિ મેળવી રહ્યા હોય એવું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે .. અમને એમ હતું કે તમે તમામ સમાજના દીકરા/દીકરીઓ માટે લડી રહ્યા છો જેથી તમારા જેલવાસ દરમિયાન અમે પણ તમારી મદદ કરી. પરંતુ આ તો ઘરના જ ભેદી ઘરને બાળ્યા.@YAJadeja@devanshijoshi71