@Hasmukhpatelips Sir koi auto rixa vala ne pn aa address maltu nti....
Kindly request sir
Aa centre na longitude latitude share karva aapni team ne order krso
@Hasmukhpatelips Vidyanagar high school unit 2 , near Seema hall , 100 feet road, near anandnagar, satelite, Ahmedabad.
Location maltu nti.......
Please request to share proper address....🙏🏻🙏🏻🙏🏻
@Hasmukhpatelips સાહેબ આપ ભીષ્મ, કર્ણ અને દ્રોણ બની ને તલાટી તથા ક્લાર્ક ના યોગ્ય ઉમેદવારોનું સમાજ ના વેધક શબ્દો રૂપી થતું ચીરહરણ ના જોયા કરશો...!!🙏🏻🙏🏻🙏🏻
આપ સક્ષમ છો યોગ્ય નિર્ણય લેવા માટે....🙏🏻
તો જલ્દી થી બીજું ફાઇનલ સીલેકશન લીસ્ટ જ���હેર કરો...🙏🏻🙏🏻
@CMOGuj @BJP4Gujarat @narendramodi @PMOIndia
@Hasmukhpatelips સાહેબ હવે તો તલાટી & ક્લાર્ક નું બીજું ફાઇનલ સિલેકશન લીસ્ટ જાહેર કરો....
બે હાથ ને ત્રીજું માથું જોડીએ....!!!
જે વચન આપ્યું તું એ નિભાવવા માં આટલો વિલંબ ન કરશો...🙏🏻🙏🏻🙏🏻
સાહેબ સરકાર પાસે થી હક માગીએ છીએ કે ભીખ માગીએ છીએ એ જ ખબર નથી પડતી હવે.....!!!🙏🏻🙏🏻🙏🏻
@CMOGuj@narendramodi
@Hasmukhpatelips સાહેબ હવે તો તલાટી & ક્લાર્ક નું બીજું ફાઇનલ સિલેકશન લીસ્ટ જાહેર કરો....
બે હાથ ને ત્રીજું માથું જોડીએ....!!!
જે વચન આપ્યું તું એ નિભાવવા માં આટલો વિલંબ ન કરશો...🙏🏻🙏🏻🙏🏻
સાહેબ સરકાર પાસે થી હક માગીએ છી��� કે ભીખ માગીએ છીએ એ જ ખબર નથી પડતી હવે.....!!!🙏🏻🙏🏻🙏🏻
@CMOGuj @narendramodi