સમગ્ર ગુજરાત રાજ્ય જેની ઉપર ગૌરવ અનુભવે છે રાજય અને દેશ નું નામ રોશન કરનાર મારા પરમ મિત્ર તેમજ રાષ્ટ્રપતિ ચંદ્ર વિજેતા જાંબાઝ પોલીસ અધિકારી શ્રી ભાવેશભાઇ રોઝીયા (ATS. DYSP)
ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Today, @NeGD_GoI, @GoI_MeitY has signed an MOU with @CSCegov_ e-Governance Services India Limited to facilitate delivery of UMANG services at CSCs, in an assisted mode, thereby making services on @UmangOfficial_ app available to citizens through the network of 3.75 lakh CSCs.
આનાથી ખરાબ કોઈ જ ઘટના નથી આજના દિવસની અમદાવાદ માટે😣😑
નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડની શ્રેય હોસ્પિટલમાં મધરાત્રે આગ.
(હાલની સ્થિતિએ)લગભગ 8 કોરોના પેશન્ટના મોત.
ICUમાં જીવવા ગયેલા લોકોના ત્યાં જ શ્વાસ રૂંધાયા
આવી આગ આપણને બાળી નાખે છે, ઝંઝોળી નાખે છે. 😐🙏
આપ સૌના આશીર્વાદથી કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છુ. આપ સૌએ મારા માટે પ્રાર્થના અને દુઆઓ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર..તેમજ આપ સૌના આશીર્વાદ મળતા રહે એવી આશા સહ...
#RaghubhaiDesai#Congress#Gujarat
આપ સૌના આશીર્વાદથી કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છુ. આપ સૌએ મારા માટે પ્રાર્થના અને દુઆઓ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર..તેમજ આપ સૌના આશીર્વાદ મળતા રહે એવી આશા સહ...
#RaghubhaiDesai#Congress#Gujarat
આ દેશ તથા તેની સરકારો એ 1956 થી આટલા વર્ષો પછી પણ ત્યાર ના સૌરાષ્ટ્ર સરકાર વખત ના જુનાગઢ જીલ્લા ના ગીર બરડા આલેચ ના માલધારી પરીવારો ને હજી તેનો હક નથી આપ્યો. અહી હક્ક નુ છે એ પણ નથી આપતા. ને આ ઈમરાન ખાન આખો જુનાગઢ જીલ્લો માંગવા આવ્યો છે.@narendramodi@Ganpatsinhv@vijayrupanibjp