@np_patan@InfoPatan@PatanCity@sbmpatan સફાઈ કરવી તંત્રની જવાબદારી હોઈ શકે...
પણ ગંદકી ન કરવી તો માત્ર અને માત્ર આપણી જવાબદારી છે...
આ કચરો આકાશમાંથી પડતો નથી. કોઈ સરકાર તેને અહીં લાવીને મૂકતી નથી.આ કચરો આપણા જ હાથમાંથી રસ્તા સુધી પહોંચે છે.
અરે આ કોઈ સ્પોકન ઇંગલિશના ક્લાસ કરવા માટેની એડ નથી.. આ તો આપણા પાટણનો કચરાનો ઢગલો છે..... જે તમને પણ નજરમાં આવ્યો જશે... હવે આમ કોની જવાબદારી ?.. ને કોની બેદરકારી ?.. લાગે છે પાટણના લોકો કચરા ટોપલી કોને કહેવાય એ જ ભૂલી ગયા છે.. 🧐 @PatanCity@sbmpatan@np_patan#patan
પાટણ–ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર વિકાસની નવી ઓળખ!
રૂ. 20 કરોડના ખર્ચે બની રહેલો આધુનિક ફોર-લેન પ્રી-સ્ટ્રેસ્ડ બ્રિજ હવે વિસ્તારને આપશે વધુ સુરક્ષિત, ઝડપી અને સુગમ મુસાફરીની ભેટ.
આ પ્રોજેક્ટ માત્ર એક બ્રિજ નથી, પરંતુ વિકાસ, કનેક્ટિવિટી અને પ્રગતિ તરફનું મજબૂત પગલું છે.
@np_patan@InfoPatan@PatanCity@sbmpatan સફાઈ કરવી તંત્રની જવાબદારી હોઈ શકે...
પણ ગંદકી ન કરવી તો માત્ર અને માત્ર આપણી જવાબદારી છે...
આ કચરો આકાશમાંથી પડતો નથી. કોઈ સરકાર તેને અહીં લાવીને મૂકતી નથી.આ કચરો આપણા જ હાથમાંથી રસ્તા સુધી પહોંચે છે.
દરરોજ આ જ રસ્તેથી પસાર થાઉં છું...
રોજ આ કચરાના ઢગલા દેખાય છે ને મનમાં પ્રશ્નો ઊભો થાય છે...
આ કચરો અહીં આવ્યો ક્યાંથી?
શું રસ્તાઓ હવે કચરાપેટી બની ગયા છે?
કે પછી આપણે કચરાપેટી સુધી જવાનું બંધ કરી દીધું છે?
આ કચરાના ઢગલાની જવાબદારી કોની ...
નગરપાલિકાની કે આપણી ?
#clean#patan
That was a special day! 😊 (01/06/2026)
I am so glad to attend the State Level SWAGAT Online Program as the journalist.
લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને નજીકથી જોવાનો અવસર મળ્યો અને પ્રેસનોટ લખવાનો મોકો મળ્યો — a truly inspiring experience. #patan#proudmoment
#NothingtoFearfromCAA
CAA will not cause any harm to any minority, especially Muslim brothers & sister, because this only gives citizenship to foreigners, it doesn't snatch citizenship of any Indian.
- HM in Rajya Sabha #CAA