"મારું શહેર મારું ગૌરવ" સ્વચ્છ ભારત મિશન (શહેરી) ની નવીન પહેલ
હવે માત્ર એક વોટ્સએપ મેસેજથી થશે શહેરી સ્વચ્છતાની સમસ્યાઓનું નિવારણ
નાગરિકો વોટ્સએપ નંબર 76228 80000 અથવા QR કોડ સ્કેન કરીને સ્વચ્છતા સંબંધિત ફરિયાદો સીધી નોંધાવી શકશે
આજે સવારે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ છાસ બનાવતી ફેક્ટરી દ્વારા ભૂગર્ભ ગટરમાં જે દ્રાવ્ય છોડીને આસપાસના નાગરિકોને અસહ્ય દુર્ગંધનો ત્રાસ થયાની ફરિયાદ એક વર્ષથી આવતી હતી તે જગ્યાએ જઈ તપાસ કરવામાં આવી તો ત્યાં ડેરીના અખાદ્ય સ્ક્રેપમાંથી ખરાબ બટર અને છાસ બનાવી
@CMOGuj@InfoGujarat@sbmugujarat@rcmgandhinagar પા. જિલ્લા માહિતી કચેરી અને પા.ન.પા.ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન માહિતી કચેરી અને પા.ન.પા.ના અધિકારીશ્રી તેમજ કર્મયોગીઓએ ઝાડું હાથમાં લઈ આપ્યો સ્વચ્છતાનો સંદેશ
સ્વચ્છતા જીવનશૈલીનો હિસ્સો બને અને પર્યાવરણ જળવાઈ રહે તે સારુ