@CJIofindia@LiveLawIndia
Gujarat highcourt assistant and peon exam held in july23 after 108 days prelims result not be published,
If election result will be published in within 15 to 20 days then I don't know where Gujarat highcourt is busy ..
Is this judicial system??108 day
ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે.@YAJadeja
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat
જો સરકાર પોતે જ પોતાના કર્મચારીઓ સાથે બંધારણ વિરોધી કામ કરતી હોય તો સામાન્ય માણસ સાથે બંધારણ વિરોધી કામ થાય તો શું સરકાર પર આશા રાખશે?
સરકાર પોતે જ પોતાના કર્મચારીઓ સાથે શોષણ કરે છે.....
તો પ્રાઇવેટ માં શોષણ થશે તો સરકાર શું સેફ્ટી આપશે??
#Remove_Fixpay_in_gujarat@PMOIndia
ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય અને સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.
@CMOGuj