યુનાઇટેડ નેશન્સે એમનાં એક સર્વેનાં આધારે કહ્યું છે કે-ભારતમાં આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દસ વર્ષનાં શાસનમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. 140 કરોડની વસ્તીમાં 25 કરોડ લોકોની ગરીબી દૂર થાય એ ખૂબ મોટું એચિવમેન્ટ છે. ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું પણ મોદી સાહેબે ગરીબી દૂર કરીને બતાવી.
#ModiKiGuarantee #ModiKaParivar #AbkiBar400Par #PhirEkBaarModiSarkaar
संविधान शिल्पी, वंचितों के नायक व भारत रत्न बाबासाहेब भीमराव अम्बेडकर जी की जयंती पर उन्हें नमन।
बाबासाहेब ने देश के सभी नागरिकों को संविधान के माध्यम से समानता व एकता के सूत्र में पिरोने का ऐतिहासिक कार्य किया। उनके विचार जनकल्याण व सभी के लिए एकसमान संविधान की दिशा में सदैव प्रेरित करते रहेंगे। बाबासाहेब के विचारों की प्रेरणा से आज मोदी जी वंचितों और पिछड़े वर्गों तक न्याय और उनके अधिकारों की सुरक्षा सुनिश्चित कर रहे हैं।
“જનતાનો એક જ હુંકાર,
પોરબંદરમાં ફરી ભાજપ સરકાર”
૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના શીલ જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન ગામના લોકોનો જોવા મળેલ સ્નેહ, વિશ્વાસ અને સંતોષની લાગણી ત્રીજીવાર ભાજપની ઐતિહાસિક જીત અને "અબકી બાર ૪૦૦ પાર"ના સંકલ્પને સાકાર કરવાના સ્પષ્ટ સંકેત સૂચવે છે.
અબ કી બાર ફિર મોદી સરકાર
બાર બાર સિર્ફ મોદી સરકાર !!!
ગઇકાલે સુરત મહાનગરનાં ઉધના ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ જ્ઞાતિનાં સભ્યશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
#ModiKiGuarantee#ModiKaParivar
#AbkiBar400Par
#PhirEkBaarModiSarkaar
नवरात्रि में माता के भक्त आज के दिन देवी दुर्गा के पंचम स्वरूप मां स्कंदमाता की पूजा-अर्चना करते हैं। नवचेतना की प्रदायिनी देवी स्कंदमाता से प्रार्थना है कि वे देश के मेरे सभी परिवारजनों पर सदैव अपनी कृपा बनाए रखें।
આજે સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત વિરમગામ, માંડલ, દેત્રોજ અને નલકાંઠા મતવિસ્તારની મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથેનો સંવાદ ખૂબ ઊર્જાદાયી બની રહ્યો.
આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં એક જનઆંદોલન સાથે ભારતીય જનતા પાર્ટીના #AbkiBaar400Paar ના સંકલ્પને સાકાર કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન પદ પર બેસાડવાનો નિર્ધાર દેશવાસીઓએ કર્યો છે.
મોદી સાહેબે પરફોર્મન્સ આધારિત વિકાસની રાજનીતિ પર ભાર મૂકીને દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના લોકોને સશક્ત અને પગભર બનાવવાની ગેરંટી આપી છે.
#ModiKaParivaar તરીકે સૌને 100% મતદાન કરીને સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કર્યું.
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah , રક્ષામંત્રી શ્રી @rajnathsingh જી, નાણામંત્રી શ્રીમતી @nsitharaman ની ગરિમામય ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી 2024ના સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું.
આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
મને નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓનું સંગઠન જોઇ ખૂબ આનંદ થાય છે, ખેડૂતોનું સંગઠન કેવું હોવું જોઇએ-એ નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓ પાસે શીખવા જેવું છે.
આજે સૌ ખેડૂતશ્રીઓનાં ચહેરા પર આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પરત્વેનો વિશ્વાસ છલકાઇ રહ્યો હતો, મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા અને નવસારીનો રેકોર્ડ જાળવી રાખવા સુરત અને નવસારી જીલ્લાનાં ખેડૂતશ્રીઓ તૈયાર છે.
#ModiKiGuarantee
#ModiKaParivar
#AbkiBar400Par
#PhirEkBaarModiSarkaar
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी।।
माँ दुर्गा के षष्ठ स्वरूप माँ कात्यायनी से प्रार्थना है कि सभी भक्तों पर अपनी कृपा-दृष्टि बनाए रखें। उनकी कृपा से सबका जीवन सदाचार, प्रेम एवं एकात्मता के साथ समृद्धि और शांति की ओर अग्रसर रहे।
जय माँ कात्यायनी!
मोदी सरकार ने एक दशक में देश के गरीबों, किसानों व वंचितों के जीवनस्तर को बेहतर बनाने का कार्य किया है। एक तरफ जहाँ अन्न योजना, आयुष्मान योजना, स्वनिधि व पीएम मानधन से देश के करोड़ों गरीब लाभान्वित हुए, वहीं किसान सम्मान निधि, फसल बीमा, खाद-बीज के दामों में कमी व फसल मूल्य में वृद्धि के कार्यों से देश के किसान भी सशक्त हुए। मोदी 3.0 में देश के गरीब, किसान, महिला, युवा व बुजुर्गों के सशक्तीकरण के प्रयासों को और अधिक गति देने के संकल्प के साथ प्रस्तुत @BJP4India का यह संकल्प पत्र, सभी आयु, वर्ग व समुदाय के चहुँमुखी विकास की ‘मोदी की गारंटी’ है। #ModiKiGuarantee
https://t.co/ACK3fqkrqX