રાપર તાલુકા ના થોરીયારી ગામ ખાતે તા.૧૨/૦૮/૨૦૨૪ ના યોજાયેલી તીરંગા યાત્રામાં જોડાયેલા શાળા ના નાના ભૂલકાંઓ ના બુલંદ અવાજો સાથે દેશભક્તિ ના નારા થી ગામ ની ગ��ીઓ ગુંજી ઉઠી હતી
@kutchddo @collectorkutch #HarGharTiranga2024
રાપર તાલુકાના ધારસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ વિવિધ પદાધિકારીશ્રીઓ અને અઘિકારીશ્રીઓની ઉપસ્થતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામને ODF+ મોડેલ ગામનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
#ViksitBharatSankalpYatra#SwachhataHiSeva@CMOGuj