ગુજરાત ની અસ્મિતા ખાલી શોષણ કારી નીતિઓ ૨૫-૨૫ વર્ષ થી ખેંચવામાં થતી હોયતો નથી જોઇતી અસ્મિતા અમને અમારો પગાર અપો... ૫-૫ વર્ષ સુધી ગીરમિટયા ઓ ની જેમ ફિક્સ પગાર પર રાખી મદારીની માફક ખેલ કરવાનું બંધ કરો....
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
पसीने की हर बूंद कहे,
हमें हमारा हक़ मिले,
फिक्स पे अब और नहीं चाहिए,
इंसाफ़ तुरंत मिलना चाहिए,
न्याय की गूंज अब गली-गली में बजे।
हक़ से समझौता नहीं करेंगे,
अन्याय से डरेंगे नहीं,
#Remove5YearFixPay का नारा,
अब हर मंच पे कहेंगे।
#Remove_Fixpay_in_gujarat
રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થા ને ભરતીનું નામ આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે,
#GJ_Want_Permanent_Teachers
@CMOGuj @kuberdindor