વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની સેનેટ ચુંટણી ૨૦૨૨ માં ૧૧ માંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ઉમેદવારોનો ૯ સીટ પર ભવ્ય વિજય થયો, દરેક કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
#ABVPGujarat
Schools are supposed to give knowledge. But Missionaries are using schools to impart religion and forcefully convert the students. It is condemnable.
@ABVPVoice#Justice4Lavanya#FightForLavanya
संकल्प से सिद्धि का नाम है विद्यार्थी परिषद,
छात्रों की समस्याओं का समाधान है विद्यार्थी परिषद,
महिलाओं की आवाज है विद्यार्थी परिषद: @nidhitripathi92 जी
#67thABVPConf#YouthAward2021
The #67thABVPConf has officially begun with the hoisting of the flag by National President @DrCNPatel and National General Secretary @nidhitripathi92 at Rani Durgavati Nagar, Jabalpur.
સુરત પોલીસને ગુંડાઓ સામે ચું કરવાની હિંમત રાખવી જોઈએ તેના બદલે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરીને લુખ્ખાગીરી કરી રહી છે. શરમજનક અને અપમાનજનક કાર્ય સુરત પોલીસે કર્યું છે તે ગુજરાતની છાત્ર શક્તિ સહન નહીં કરે.
@sanghaviharsh@CMOGuj@jitu_vaghani#ShameOnSuratPolice
#ABVPGujarat ના પ્રાંત કાર્યાલય પર ૭૪માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ક્ષેત્રીય સંગઠનમંત્રી માં.શ્રી @iSurendraNaik જી દ્વારા ધ્વજારોહણ કરવા માં આવ્યું,પ્રદેશ સંગઠનમંત્રી શ્રી @iAshwani_Sharma જી, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ ભરતભાઈ પ્રજાપતિ,મહાનગર મંત્રી ઈશાન સુર્યવંશી ઉપસ્થિત રહ્યા.