@Hasmukhpatelips હવે તલાટી માટે પણ ૪-૫ દિવસ એપ્લિકેશન withdraw કરવાની સુવિધા આપીને જે ઉમેદવારો પરીક્ષા આપવા નથી માંગતા એમને દૂર કરી શકાય.
તેમજ ઇચ્છુક ઉમેદવારો માટે આવી જ સરળ રીતે પરીક્ષા પૂર્ણ કરી શકો છો.🙏@Hasmukhpatelips
• આ ભાઈ એકપણ પરીક્ષામાં પાસ નથી તો આ ભાઈને ટ્રેનિંગ સેન્ટર માં સીધી એન્ટ્રી મળી કઈ રીતે ?
• એક મહિના ઉપર ટ્રેનિંગ પણ પૂર્ણ થઈ ચૂકેલા છે.
આ ઘટના ઘણા ગંભીર સવાલો ઊભા કરે છે.. ???
📢 શું ટ્રેનિંગ સેન્ટરમાં કોઈ ક્રોસ વેરીફાઈ કરવામાં આવતું નથી ?
📢 આ કોઈ સહજ થયેલ ભૂલ નથી.
સબ ઇન્સ્પેકટર, બેચ -૨૧
👆આ ભાઈ વર્તમાન માં કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે PSI ની ટ્રેનિંગ(તાલીમ) લઈ રહિયા છે.
• આ ભાઈનું નામ અમે પ્રિલીમનરી પરીક્ષા માં તપાસ્યું તો એમાં નથી.
• ફિઝિકલ ટેસ્ટ રીઝલ્ટ માં તપાસ્યું તો એમાં નથી.
• મુખ્ય પરીક્ષાનું રીઝલ્ટ તપાસ્યું તો એમાં પણ નથી.
સિસ્ટમેટિક સ્કેમ કરી નોકરી મેળવેલ છે.
• વર્તમાન માં PSI અને ASI માટે લેવાયેલ પોલીસ ભરતી PSIRB 202021/1, પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કરાઈ અકાદમી ખાતે પોલીસ જવાનો ની ટ્રેનિંગ ચાલી રહી છે જેમાં...
સ્કોડ - 5
ચેસ્ટ નંબર - 140
મયુરકુમાર લાલજીભાઈ તડવી (વડોદરા - ડભોઇ)
બિન હથિયારી પોલીસ
સચિવ શ્રી (ટી.સી. એન્ડ ટી) હોદ્દા જોગ ગૃહ વિભાગ
• ફોર્મ ભરવાની તારીખ ૧૬/૦૩/૨૦૨૧
• ભરતી ની કુલ જગ્યા ૧૩૮૨
• PST and PET Result: 15th January 2022
• Prelims Exam Date: 27th Feb 2022
👆 ઉપરોકત જાહેરાતમાં દર્શાવેલ ભરતીમાં લાગવગશાહી અને બનાવટી દસ્તાવેજ ઊભા કરી સીધી ભરતી માં
"🙏પ્રેસ મીડિયા આમંત્રણ 🙏"
🙏જાહેર હિતને ધ્યાનમાં રાખી "સરકારી નોકરીઓમાં" થતી ગેરરીતિ/છેતરપિંડી/ભ્રષ્ટાચાર ની સ્ફોટક માહિતી અને ⛔આધાર પુરાવા સાથે⛔ ધટસ્ફોટ કરવા જઈ રહ્યા છીએ.તો તમામ મીડિયા મિત્રો ને ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી.🙏🏻
📌સ્થળ:- ગાંધીનગર અખબાર ભવન પાસે
🕰️સમય:- 2 કલાકે
મારા માટે આનાથી મોટી દુઃખદ ઘટના બીજી શું હોઈ, જે વ્યક્તિ સપનાઓ અને આકાંક્ષાઓ સાથે મારા સેમિનાર માં સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે પાસ કરવી ? એનું માર્ગદર્શન લેવા આવેલ. અને સરકારી ભરતી ની અનિશ્ચિત્તાઓ અને ગેરરીતિ થી કંટાળી એ વ્યક્તિ એ અણધારી વિદાય લીધી
એમના પરિવાર પર ઘરનો મોભ તૂટ્યા
☀️નિર્ણય દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ સાથે લીધેલ છે. 💪
બધાનો સાથ સહકાર હસે તો ચોક્કસ સાચો પુરવાર થશે.🤘
याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।
"કામધેનુ ને ન મળે તણખલું ય ઘાંસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે"
#हर_घर_रोजगार#Declare_Talati_Exam_Date
જીવનની સૌથી ખરાબ પરિસ્થિતિ "અનિશ્ચિતતા"ની છે.
વર્ષોથી ઉમેદવાર એક ઉમીદ સાથે તૈયારી કરતો હોઈ, માતાપિતા રાહ જોઈને બેઠા હોઈ હમણાં પરીક્ષા આવશે ને મારા બાળકને "રોજગારી" મળશે.
ઉમેદવાર અનિશ્ચિતતા દૂર કરવા ફૂટબોલ હોઈ તેમ ઓફીસોમાં વલખાં ખાય છે.
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485_ઉમેદવાર
ફરી #LRD ઉમેદવાર #ગાંધીનગર ધ્રુજવશે,તમામ #જૂના_આગેવાનો અને પુરુષ ઉમેદવારો પોતાની વાજબી માંગણી રાખવા સત્યાગ્રહ છાવણી હાજર રહશે(૦૧/૦૮/૨૦૨૨)
સરકાર યોગ્ય નિર્ણય કરે અને જરૂરિયાતમંદ હકદાર લોકોને ન્યાય આપે
ઉમેદવારો એક થઈને આગળ આવશે તો નિરાકરણ શકય
#Please_Don't_Do_This 🙏
આત્મહત્યા કોઈ સમસ્યાનું નિરાકરણ નથી🙏
જીવનની કોઈ પરીક્ષા એવી નથી કે જેમાં હાર થતાં આપણું જીવન ટુંકાવીએ🙏
સમય અને પરિસ્થિતિ ગમે એવી ખરાબ આવે સંઘર્ષ કરતા રહેવું જોઈએ🙏
તમારા પરિવાર માટે તમે પૂરી દુનિયા છો.🙏
તમારી ઉપસ્થિતિ જ ઘણા લોકોનું જીવન હોઈ છે.🙏
આજના #ગુરુપૂર્ણિમા પાવન પરવાના દિવસે તમામ #નવનીમણુંક_શિક્ષકોને_અભિનંદન
ભારતનું ભાવિ ઘડનારા "શિલ્પી" એટલે કે શિક્ષકો ને #વિદ્યાસહાયક તરીકે વિદ્યા ના ધામ ની પસંદગી માં
આપને મનપસંદ સ્થળ મળે,☺️
મળેલ સ્થળ ને મન પસંદ બનાવી😊
શિક્ષણ જગતમાં અમૂલ્ય યોગદાન આપો તેવી માતાજીને પ્રાર્થના🙏