-પારિવારિક વિચ્છેદને કારણે બાળકનું બાળપણ અને શિક્ષણ પ્રભાવિત થયેલ હોવાનું જાણવા મળ્યું. જેના કારણે બાળક છેલ્લા ચાર દિવસથી શાળામાં જવાના બદલે અલગ અલગ ગાર્ડન જેવી જગ્યાએ બેસી સમય પસાર કરતો હતો. આ પરિસ્થિતિ જાણી બાળકની શાળાની મુલાકાત લઈ આચાર્ય તથા શિક્ષકોને આવા સામાજિક-પારિવારિક
ગુજરાત આરોગ્ય સેવાઓની યશકલગીમાં વધુ એક ઉમેરો,
દિલ્હીમાં આયોજીત SKOCH-100 સમિટમાં આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ
SH-RBSK હેલ્થ+અંતર્ગત દરેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરીમાં નિ:શુલ્ક કોક્લિયર ઇમપ્લાન્ટ & સ્પીચ થેરાપી માટે એવોર્ડ એનાયત.
Gujarat Health Department Shines Bright!
The Gujarat Health Department has just received not one, but TWO prestigious SKOCH Awards in the GOLD category at the SKOCH 100 summit held in Delhi yesterday!
✅SH-RBSK Health+ Digital Health Card: This innovative program provides a digital health card for every student, ensuring they have access to quality healthcare and health records at their fingertips. The dedicated work of 992 SHRBSK Mobile health teams and integration of Health and Education IT portals have made it possible to issue More digital health card to More than 1.15 crore students issued digital health card every year from June 2023.
✅"Breaking the Silence" Free Cochlear Implant and Speech Therapy: This groundbreaking initiative offers free cochlear implant surgery, pre - post operative care and speech therapy to those in need, helping to break down communication barriers and empower children with congenital profound hearing to achieve their full potential. More than 3260 free cochlear Implant surgeries are done from 2014.
These awards are a testament to the Gujarat Health Department's dedication to improving the lives of its citizens.
Congratulations School Helath Rashtriya Bal Swasthya Karykram Mobile Helath Teams and Proactive parents of the society!
ખિલખિલાટ રસીકરણ અભિયાન તા.16 થી 22 જાન્યુઆરી.
✳️ જાન્યુઆરી-2023 થી ડિસેમ્બર-2023 સુધીના અને વય આધારિત પાત્રતા ધરાવતા રસીકરણમાં બાકી રહી ગયેલ/છૂટી ગયેલ બાળકોનું અચૂક રસીકરણ કરાવો.
'બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રોગ પ્રતિકારક રસીઓ અનિવાર્ય છે '
#healthawarness
ટીબી થાય તો ગભરાવાની જરૂર નથી..
ટીબી ના લક્ષણો જણાયતો તરતજ નિદાન કરાવો.
ટીબીની સારવાર શક્ય છે.
ટીબીના દર્દી નિયમિત રીતે છ માસ સુધી સારવાર પૂર્ણ કરવાથી દર્દી ટીબી મુકત થઈ શકે છે.
#TBharegaDeshJeetega#TBmukatBharat#TBMuktGujarat#EndTBnow
પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે થઈ જુની!
સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રીપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર ઉપલબ્ધ
લિથોટ્રીપ્સી શરુ થયાના ૪૭ દિવસમાં ૧૦૦ દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરાઈ
#HealthCareHero#HealthcareInnovation
કિશોરીઓમાં પાંડુરોગ અટકાવવા માટે સમતોલ આહાર અને પોષણ શિક્ષણ અગત્યના છે.
ખોરાકમાં લીલાં પાંદડા વાળી ભાજી, સરગવાની સીંગ, ગોળ, બાજરીનો નિયમિત ઉપયોગ કરો.
કિશોરાવસ્થામાં માસિક ધર્મની શરૂઆત થતી હોવાથી કિશોરીઓમાં લોહતત્વની ઉણપ સર્જાવાના કારણે પાંડુરોગનું પ્રમાણ વધું જોવા મળે છે.