આજકાલ બધા બધે લડી રહ્યા છે...
હીરો-હીરો સામસામી લડી રહ્યા છે..
પત્રકારો-પત્રકારો સાથે લડી રહ્યા છે..
શિક્ષકો-શિક્ષક સામે લડી રહ્યા છે..
ખરેખર હવે આ લોકડાઉનની અસર લાગે છે..
કોરોના બવ દેખાડ્યું તે.. હવે ધીરજ ધરજે વાલા..
ये सर्वशक्तिमान सरकारें सरकारी नौकरियों की भर्ती प्रक्रिया तक ठीक से नहीं कर पातीं. बातें ऐसे छौंकती हैं, जैसे आसामान में धान बो देंगे. हम एक भर्ती की गड़बड़ी को दिखाते हैं. दर्जनों नई धांधलियां सामने आ जाती हैं. स्टूडेंट्स पढ़ाई करें या ट्विटर ट्रेंड की फिक्र करें.
#BoycottMadeInChina#SoftwareInAWeekHardwareInAYear
For decades India's tolerance with Chinese intrusions in Ladakh was like...
Woh bedardi se sar kaate mera or mai kahun unse
Huzoor aahista aahista, janaab ahista ahista...
But now
Sena degi bullet se jawaab,
Hum dengey wallet se
મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ બનાવી દરેક લેબોરેટરીમાં પરમિશન આપી
ટાઇફોઇડ, મેલેરિયા અથવા અન્ય ફલૂને મટાડી શકે તેવા ડોકટરને કોરોના સામે કેમ લડાય તેની ટ્રેનિંગ આપી દો...
સામાન્ય ફલૂની જેમ જ કોરોનાને ટ્રીટ કરતા થઈ જઈએ પરિસ્થિતિ થાળે પડી જશે.
@CMOGuj@vijayrupanibjp@JayantiRavi
રામોલ પોલીસ સ્ટેશન દ્વારા વસ્ત્રાલમાં 4 જગ્યાઓ ઉપર શાકભાજીની ૧૬૦ લારીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શાકભાજીને સીધો સ્પર્શ ના થાય તે માટે શિસ્ત જાળવી શાકભાજી ખરીદવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
#AhmedabadPolice#AmdavadFightsCorona
મારી આંખોમાં પૃથ્વીની જે રમ્યતા અને ભવ્યતા છે એ વર્ષો પહેલા
મેં શબ્દોમાં ઢાળી હતી...
આજ પૃથ્વી દિને તમે ફરી
મારી આ કવિતા યાદ કરી...આભાર. https://t.co/IqFkT3ZZys
Thank you my friend Prime Minister @narendramodi , and thank you India for providing 500K tablets of hydroxychloroquine, 100K tablets of paracetamol, and 75,000 metric tons of wheat that the first consignment of it (5,000) will reach AFG in a day or so, for the Afghan people.
@vijayrupanibjp સાહેબ શેલ્ટરહોમ બાબતે હજુ માઈક્રોપ્લાનિંગથી કામ કરવાની જરૂર રહી. સ્થાનિકકક્ષાએ આ પ્રોબ્લેમ રહેશે જ,દરેક જિલ્લામાં અઢળક લોકો સેવા કરે છે જો આ લોકો સાથે મળી સરકાર કાર્ય કરે તો ઘણું સરળ રહે,જિલ્લાકલેકટર દ્વારા નિર્વાચીત સ્થાનિક લોકો આ પ્રોબ્લેમ સારી રીતે સોલ્વકરી શકે
બિહારમાં 3 વર્ષના બાળકનો મા ની ગોદમાં જીવ ગયો.. કાલે ગુજરાતમાં ભૂખ્યા શ્રમિકો બહાર આવ્યા, શેલ્ટર હાઉસમાં સુવિધાઓનો અભાવ છે.. લોકડાઉન વધારવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી પણ આમના જીવનની પણ દરકાર કરવી જ પડશે.. પરીક્ષાનો સમય છે આ.
#Lockdownextention
LRD મહિલાનો મામલો પેચીદો બનતો જાય છે.. સંખ્યા ઓછી દેખાય છે.. પણ મામલો ઘણા દિવસથી આમજ પડ્યો છે...સંખ્યા ઓછી છે.. પણ અન્યાય તો થયેલો છે.. સંખ્યા 200 હોઈ કે 2000 અન્યાય સામે મીડિયા ખુલીને સામે આવે એવો અનુરોધ છે..
@devanshijoshi71@isudan_gadhvi@CMOGuj@PradipsinhGuj