When the colors of life become the colors of the brush, the canvas of life becomes a sheer reflection of tears of compassion, full of the ocean.....The artist ( name unknown ) of this lifelike painting deserves all accolades available in the field of art of painting........!
Chief of the Air Staff, Air Chief Marshal RKS Bhadauria, Air Officer Commanding-in-Chief Western Air Command, Air Marshal B Suresh & Air Officer Commanding Air Force Station Ambala along with the pilots of the first Rafale aircraft that arrived at Ambala airbase today: Air Force
જનતાના પથ્થર કોણ ખાય? - પોલીસ
બુટલેગરોની બંદુકની ગોળી કોણ ખાય? - પોલીસ
એક પણ તહેવાર કોણ ન ઉજવે? - પોલીસ
24 કલાક નોકરી કોણ કરે?- પોલીસ
તોય અધિકારથી કોઈ વંચિત રહેતું હોય તો તે છે પોલીસ.
પોલીસ પણ રાત-દિવસ નોકરી કરે છે અમને ન્યાય મળશે કે નહીં ?
#2800gujaratpolice
જનતાના પથ્થર કોણ ખાય? - પોલીસ
બુટલેગરોની બંદુકની ગોળી કોણ ખાય? - પોલીસ
એક પણ તહેવાર કોણ ન ઉજવે? - પોલીસ
24 કલાક નોકરી કોણ કરે?- પોલીસ
તોય અધિકારથી કોઈ વંચિત રહેતું હોય તો તે છે પોલીસ.
પોલીસ પણ રાત-દિવસ નોકરી કરે છે અમને ન્યાય મળશે કે નહીં ?
#2800gujaratpolice
ધારાસભ્યોને પોતાના પગરભથ્થા વધારવાના હોય તો એક જ દિવસમાં પક્ષ-વિપક્ષ સહમત થઈ વધારી નાખે છે.જ્યારે લોકોની સાચી સેવા કરતા પોલીશ કર્મીઓના ગ્રેડ પે વધારવાની વાત હોય ત્યારે ખાલી ને ખાલી આશ્વાસન અને ધીરજની પરીક્ષા.
#2800gradepay#2800gujaratpolice#isudangadhvi#news18gujarati