તાજેતર માં નાણાકીય વર્ષ 2023-24માં વિવિધ સંવર્ગ માં થનાર ભરતી નું અંદાજપત્ર જાહેર થયું, જેમાં આરોગ્ય વિભાગ માં ફાર્માસિસ્ટ,FHW,એક્ષ રે ટેક્નિશિયન, સ્ટાફ નર્સની ભરતીઓ હાથ ધરવામાં આવશે એનો ઉલ્લેખ છે,પરંતુ તેમાં વર્ષો થી ખાલી પડેલી 'લેબ ટેક્નિશિયન' ની જગ્યાઓ ભરવાનો કોઈ ઉલ્લેખ નથી.
સામુહિક આરોગ્ય કેન્દ્રો(CHC)માં "લેબોરેટરી ટેકનિસિયન(વર્ગ -3)"ની છેલ્લા 9 વર્ષથી જગ્યાઓ ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવી નથી(કોન્ટ્રાક્ટ થી ભરી દેવામાં આવે છે),જેથી ગુજરાતના હજારો લેબ ટેક. બેરોજગારીની સ્થિતિમાં છે, ભરતી કરવા નમ્ર વિનંતી @deepakrajani123@CMOGuj @Rushikeshmla
#BoycottDrishtiIas#VikasDivyaKirti is a Habitual/Repeat offender & keep insulting Hindu Gods & Goddesses
He should be arrested by Delhi or UP Police under Non-Bailable sections & subjected to 3rd Degree Treatment
#ArrestVikasDivyakirti & #BanDrishtiIAS
https://t.co/z1a6hOasOV