@GPRB_GNR સાહેબશ્રી પોલીસ ભરતીમાં જે પણ કાર્યવાહી પરિણામ આપવાની હોય કે પછી ગુજરાતી પ્રશ્નો બાબતે હોય એની જાણકારી આપશો. સાહેબશ્રી વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવો. ભવિષ્યમાં વિવિધ ભરતી બોર્ડ ની ભરતીઓ આવનારી છે તો વિદ્યાર્થીઓ એમાં ધ્યાન આપી શકે. ઘટતું કરવા આપને નમ્ર અપીલ છે.🙏
પશુપાલન યોજના: રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાય
રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે ધિરાણ યોજના ઉપલબ્ધ છે.
આ યોજના હેઠળ, જો તમે એક વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય, તો તમને વધારાન��� બે પશુઓ માટે ₹1,40,000 અને ડેરી શેડ માટે ₹1,20,000 એમ કુલ ₹2,60,000 ની વધારાની લોન મળી શકશે.
@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat
@BhanubenMLA @BhikhusinhjiBjp @MSJEGOI @DCW_Gujarat
#loanscheme #dairyfarming #animalhusbandry
ડૉ. પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના એમ.એસ./એમ.ડી. ર્ડાકટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ યોજના હેઠળ મળતી સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@BhanubenMLA@BhikhusinhjiBjp@MSJEGOI@Dirscw
#scheduledcaste #GujaratGovernment #loans
ઘણા લોકો ના મન માં એ પ્રશ્ન હસે કે જનરલ કરતા બીજી કેટેગરી નું મેરિટ ઊંચું કેમ?
આમાં બે પરીક્ષા હતી પ્રિ અને મેન્સ જે લોકો પ્રિ માં જે તે કેટેગરી માં પાસ થયા હોય એ જનરલ માં મેન્સ માં આવી ના શકે એટલે.
કોન્સ્ટેબલ માં આવું નહીં થાય એટલે ઉપાદી ના કરતા 😅
110+ હોય એટલે મઝા કરો.
@GPRB_GNR સાહેબશ્રી પોલીસ ભરતીમાં જે પણ કાર્યવાહી પરિણામ આપવાની હોય કે પછી ગુજરાતી પ્રશ્નો બાબતે હોય એની જાણકારી આપશો. સાહેબશ્રી વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવો. ભવિષ્યમાં વિવિધ ભરતી બોર્ડ ની ભરતીઓ આવનારી છે તો વિદ્યાર્થીઓ એમાં ધ્યાન આપી શકે. ઘટતું કરવા આપને નમ્ર અપીલ છે.🙏
@GPRB_GNR સાહેબશ્રી LRD મા તમામ હાજર રહેલા ઉમેદવારો ના માર્કસ નામ કેટેગરી સાથે ટૂંક સમયમાં રજૂ કરો તો ઉમેદવારોને બીજી ભરતીની તૈયારી કરતા ફાવે અને એમની આતુરતાનો અંત આવે. અને documents verification મા બને એટલું મોડું કરો તો lrd મા seat ખાલી ન રહે. શક્ય હોય તો આટલું કરજો ���ાહેબશ્રી.
@GPRB_GNR સાહેબશ્રી LRD મા તમામ હાજર રહેલા ઉમેદવારો ના માર્કસ નામ કેટેગરી સાથે ટૂંક સમયમાં રજૂ કરો તો ઉમેદવારોને બીજી ભરતીની તૈયારી કરતા ફાવે અને એમની આતુરતાનો અંત આવે. અને documents verification મા બને એટલું મોડું કરો તો lrd મા seat ખાલી ન રહે. શક્ય હોય તો આટલું કરજો સાહેબશ્રી.
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિ��્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિં�� પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj