આજ રોજ વિંછીયા તાલુકાના તમામ ગામોમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ અને સ્વચ્છતાની કામગીરી કરવામાં આવેલ. @DDORAJKOT1@CMOGuj#HarGharTiranga
પર્યટન, પરંપરા અને પ્રાકૃતિક સૌંદર્યનો સુમેળ એટલે ગુજરાતનો આદિવાસી વિસ્તાર..
ચોમાસામાં તો જાણે એક અલગ જ સુંદરતા પ્રાપ્ત કરે છે.
#TribalinMonsoonGuj@DDORAJKOT1@CMOGuj
વિંછીયા તાલુકાના ફુલઝર પ્રાથમિક શાળા ખાતે પી.એમ. પોષણ યોજના હેઠળ કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રની તપાસણી કરવામાં આવેલ.બાળકો સાથે ભોજન લઇ, વાર્તાલાપ કરી ગુણવત્તા, સ્વચ્છતા બાબતે ખાતરી કરવામાં આવેલ. @CMOGuj@InfoGujarat@CollectorRjt@EduMinOfGujarat
સિવિલ ડિફેન્સ સર્વિસ માં મહત્તમ નવયુવાનો સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે જોડાય તે અંગે જસદણ તાલુકામાં આવેલ કોલેજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી મહતમ યુવાનોની નોંધણી થાય તે અન્વયે સૂચના આપવામાં આવી. @CMOGuj@InfoGujarat@CollectorRjt
આ સમય રાજકીય રીતે વિભાજીત થવાનો નથી, પરંતુ રાષ્ટ્ર સાથે એક થવાનો છે. સરકારને તેનું કામ કરવા દો, સેના અને સુરક્ષા એજન્સીઓ પર વિશ્વાસ કરો, જવાબ મળશે, અને તે એવો જવાબ હશે જેને તેઓ નર્કમાં પણ ભૂલી શકશે નહીં.
#पहलगाम
@TeamYouTube@YouTubeCreators My channel was recently Removed by the automated systems, but it only contained educational and news-related content. i sent many mails but no response received from them. I Request you to please re-evaluate the channel manually.
કોળી સમાજનું ગૌરવ
મેંદરડા તાલુકાનાં ઢાંઢાવાડા ગામના શ્રી પ્રફૂલભાઈ અરજણભાઈ રાઠોડ GPSC પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ Assistant commissioner- GST ક્લાસ -1 માં પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.💐💐💐
सुनी भी जाएगी, मानी भी जाएगी, लड़ाई जो हक की शुरू की है, पहचानी भी जाएगी,
उन्हीं के नाम से हुंकार भरेंगे, आज जो छुप रहे है,उनकी भी आवाज़ तराशी जाएगी,
हो जाएगा पूरा देश एक, अन्याय के खिलाफ, "सब" की शुरुआत ऐसे रंग लाएगी #NoNPS_NoUPS_OnlyOPS@nopruf_Guj@guj_employees@gecteaching