ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
મહેનત મજૂરી કરતા ખેડૂતો ને મદદ કરવા માટે અમે કૃષિશિક્ષા લિધી હતી...
અમારા દેશ માં agriculture ne Best બનવા માટે કૃષિશિક્ષા લીઘી હતી...
જગત ના તાત ને મદદ કરવા કૃષિશિક્ષા લિધી હતી
પણ અમને કયા ખબર હતી કે આ સરકાર કૃષિશિક્ષા ને જ બિઝનેસ બનાઈ દેસે..
*🙏Stop Privatization*🙏