ભારતભરમાંથી ફક્ત ગુજરાતમાં જ ૫ વર્ષનો સૌથી લાંબો ફિક્સ પગારનો સમયગાળો છે અને આ શોષણ સામે ન્યાય મેળવવા પણ ૧૪ વર્ષથી કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર છે,
લાખો ફિક્સ પગાર કર્મચારીઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો આ કેસ પરત ખેંચી કર્મચારીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લઈ હજારો પરિવારોને ગુજરાતમાં ચાલતી આ શોષણકારી નીતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરે કારણકે સમયસર મળેલો ન્યાય જ સાચો ન્યાય છે.
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay
@Bhupendrapbjp@sanghaviharsh
#ગુજરાત માં MLAના ભથ્થાં વધારાની ચર્ચા ચાલે છે પણ વર્ષોથી #ફિક્સ_પગાર માં કામ કરતા હજારો કર્મચારીઓની પીડા કોણ સાંભળશે?
👉 મોંઘવારીમાં ફિક્સ પગારમાં જીવન જીવવું દિનપ્રતિદિન મુશ્કેલ બન્યું છે.
👉સરકારે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને ન્યાય આપવો જોઈએ. #Remove_Fix_Pay_Gujarat
✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે?
✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ?
✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT#remove_fix_pay_gujarat
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#KargilVijayDiwas
આદરણીય @CMOGuj સાહેબ શ્રી, આપના વ્હાલા ગુજરાત રાજ્યના લાખો મહેનતુ અને કર્મયોગી વર્ગ 3/4 નાં કર્મચારીઓના જીવનને સ્પર્શતા આ
અત્યંત જરૂરી મુદ્દા પર વિચાર- વિમર્શ કરી હકારાત્મક નિર્ણય લેવા હૃદયપૂર્વક વિનંતી !
#Remove_Fix_Pay_In_Gujarat or Reduce It to Minimum Probation period. આભાર
Fix Pay is not a policy — it's punishment.
Talented, educated youth are trapped for 5 years with no fair salary.
This is not employment, it is exploitation.
End this 5 years fixed pay policy.
#remove_fixpay_in_gujarat@Bhupendrapbjp@CMOGuj
"ઘર પણ હવે ઘર જેવું નથી, માત્ર ચાર દીવાલ બની ગઈ છે !
"કારણ કે... ફિક્સ પગારની અંદર જીવન એક જાળ છે.
મુલ્યાંકનના સ્કેલે મપાય છે માનવતા,
મહેનત છે ભરપૂર, પણ ચૂકવણીમાં છે સરકારની ભ્રમતા !
૪૬ હજારની જરૂરત, ૨૬માં ધબકે છે શ્વાસ,
હવે તો ઈચ્છાઓ પણ કાગળ પર રહી જાય છે ખાસ.
બાળક પૂછે પપ્પા નવા કપડા ક્યારે લાવશો?
હું હસીને બળતરા છુપાવું, કારણ કે ભીતરે કાંઈક તૂટી જાય છે ને…
#fixpay ના લીધે સમયે પગાર નથી વધતો, “વધે છે રોજ મોંઘવારી”
"હવે તો આવકને નહીં, જીવનશૈલીને એડજસ્ટ કરવી પડે છે"
#Remove_Fixpay_in_gujarat
#gujarat
#bjp
@CMOGuj@isudan_gadhvi@narendramodi@Jamawat3@tv13gujarati@NewzRoomGujarat@iDixitThakrar@deepakrajani123@YAJadeja@dave_janak@Gopal_Italia@manoj_sorathiya@PravinRam_
🏛️ગુજરાત વિધાનસભા ગૃહ માં ગુંજ્યો હતો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️
બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.
જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔
#remove_fixpay_in_gujarat
જેવી રીતે @narendramodi તમે નહેરુ નો ઈતિહાસ ઇન્દિરા ના ઇમરજન્સી નો ઈતિહાસ વાગોળી વાગોળી લોકો ને યાદ કરવો છો. તેવી જ રીતે ગુજરાત ના ઈતિહાસ માં આ તમારું #Remove_Fixpay_in_gujarat નું તુત ભવિષ્યના નેતાઓ વાગોળી વાગોળી યાદ કરશે. તમે પણ અત્યાચારી જ છો. @AmitShah@Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
क्या हमारे गुजरात राज्य की आर्थिक स्थिति बिहार से भी बदतर है?
यदि नहीं तो फिर हमारे राज्य में Fix pay के कर्मचारीयों का Probation period 5 साल का क्यु है?बिहार में यही कार्यकाल सिर्फ १ साल का हि है!
पूरे भारत में 5 साल का लंबा प्रोबेशन पीरियड नहीं है!