#જ્ઞાન_સહાયક શિક્ષક ખાસ વાંચે.⤵️⤵️⤵️
નિમ્ન માર્કસ ધરાવે છે એ મિત્રો ખાસ કરીને કરાર માં સમય અવધિ પૂર્ણ થઈ જશે ... અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી પણ નહિ થાય...
અને એક દિવસ"નહી ઘરના કે નહી ઘાટ" જેવું થશે એનાં કરતાં #કાયમી_શિક્ષકોની મોટી ભરતી માટે #સાથ_સહકાર_અને_સહયોગ આપો.
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
1)તમારી શું માંગ છે??
2)એ માંગ પુરી કરવા માટે તમે ખુદ શું કરી શકશો??
સમય મળે તો આ બે પ્રશ્ન અન્વયે જરુરથી મેસેજ કરી આપજો..... અને અનુકુળ લાગે તો બીજા મિત્રો સુધી શેર કરજો.👆🙏
આખરે ઘણા સમય બાદ આજે સ્પેશિયલ એજ્યુકેટરના ઉમેદવારો જીલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા...
હવે 24,700 ની ભરતી અન્વયે જૉ હજુ પણ નહિ જાગો તો યાદ રાખજો ભરતી આવતાં આવતાં સમય અવધિ પૂરી થઈ જશે...
જાગો અને એકજુથ બનીને ઓફિસયલ જાહેરાત માટે ગ્રાઉન્ડ પર આવો...
@idiliprajputboy
@indiasoni9
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની થશે ભરતી. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારો માંથી થશે પસંદગી. ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. પ્રાથમિક શિક્ષકોની ભરતી ના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે
महा आंदोलन
गुजरात में स्थाई शिक्षको की भर्ती हेतु कांग्रेस के विधायक श्री जिग्नेश मेवाड़ी द्वारा टेट टाट पास विद्यार्थियों को अपने हक और न्याय कि लड़ाई के लिए दिया गया आमंत्रण
१८ जून २०२४ मंगलवार
डॉ जीवराज मेहता भवन गांधीनगर