અમદાવાદ - મોટા પ્રમાણ માં હથિયાર સાથે આરોપી ઓની કરવામાં આવી ધરપકડ
કુલ 6 આરોપી ઓની કરવામાં આવી ધરપકડ, એક વોન્ટેડ
9 પિસ્તલ, 1 રિવોલ્વર , 61 કારતૂસ અને 3 મેગઝીન સાથે આરોપી ઓ ઝડપાયા
2024ની ચૂંટણી માટે પીએમ મોદીને ક્યાંથી મળે છે આટલો આત્મવિશ્વાસ, ખાસ ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું સિક્રેટ #pmnarendramodi#MoneyControlEXCLUSIVE
https://t.co/zO4Ncws2F5
વિધાનસભા ની ચુંટણી ને લઈ કોંગ્રેસ એ પ્રથમ યાદી બહાર પાડી
અર્જુન મોઢવાડિયા પોરબંદર
હિમાંશુ પટેલ ગાંધીનગર દક્ષિણ
અમીબેન યાજ્ઞિક ઘાટલોડિયા
43 ઉમેદવારો ની યાદી જાહેર કરી...
#GujaratElections2022
અમદાવાદ - કોઠ ગામ નજીક ફિલ્મી સ્ટાઈલ એ લૂંટ નો બનાવ
લક્ઝરી બસ ને આંતરી લૂંટ કરી
કરોડો રૂપિયા ના દાગીના , હીરા જ્વેરત ની લૂંટ
પોલીસ એ ગણતરી ની મિનિટો માં આરોપીઓ પકડ્યા
મોડી રાત્રે બન્યો હતો બનાવ
ઉચ્ચ અધિકારી ઓના સુપર વિઝન માં ઓપરેશન કરી તાત્કાલિક આરોપી ઓ ઝડપ્યા.
@SPAmdRural
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.