ગુજરાતની જળ સુરક્ષા ક્ષેત્રે ઐતિહાસિક વૈશ્વિક ભાગીદારી...માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નેધરલેન્ડ સાથે 'કલ્પસર' પ્રોજેક્ટના અમલીકરણ માટે 'Afsluitdijk' ડેમની અદ્યતન ડચ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉપયોગ કરી ગુજરાત મેળવશે અવિરત મીઠા પાણીનો સંગ્રહ...
ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.
#ViksitBharatViksitGujarat@CMOGuj@CollectorBK@CollectorVT
રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી છે. આ પહેલથી પર્યટન અને સ્થાનિક રોજગારી વધશે તેમજ આપણી સાંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ગૂંજશે. @Bhupendrapbjp@CollectorBK@CollectorVT@infobanaskantha
સ્માર્ટ સિટી ગાંધીનગરને મળશે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટની ભેટ!
આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા વધારવાની સાથે ગ્રીન સ્પેસ અને વોક-વે જેવી સુવિધાઓથી નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'ને નવું સ્તર આપશે. પ્રકૃતિ અને આધુનિકતાનો આ અજોડ સંગમ છે. @Bhupendrapbjp@CollectorBK@CollectorVT
સેમીકંડક્ટર ક્ષેત્રે આ નવો પ્લાન્ટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે ગુજરાતને દેશના સેમિકોન હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતાનો એક મજબૂત પુરાવો છે. #ViksitBharatViksitGujarat@Bhupendrapbjp@CollectorBK@CollectorVT
સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે આધુનિક ‘આશ્રય સ્થાન’ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે પરિવારો રહેવા-જમવાની ચિંતા વગર પોતાના સ્વજનની સારવાર પર ધ્યાન આપી શકશે. આ સુવિધાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.ViksitBharatViksitGujarat @Bhupendrapbjp@CMOGuj@CollectorBK@CollectorVT
એક દેશ, એક નિયમ સાથે વિકસિત ભારતની યાત્રા બનશે વધુ વેગવાન...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'અમૃત કાળ'ના સંકલ્પને સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે UCC લાગુ કરીને ઇતિહાસ રચ્યો...
#BK@CMOGuj@Bhupendrapbjp@CollectorBK@CollectorVT
રાજ્યમાં મજબૂત અને ગુણવત્તાયુક્ત માર્ગ થકી કનેક્ટિવિટી નેટવર્ક વધુ સુદ્રઢ બનશે...
ગુજરાત બજેટ 2026-27 અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની STMC મુજબ જાળવણી માટે ₹150 કરોડની જોગવાઈ..
#PathToProgress#BK@CMOGuj@CollectorBK@CollectorVT@infobanaskantha
📢 બનાસકાંઠા ગેસ વિતરણ અંગે કલેક્ટરશ્રી દ્વારા મહત્વની જાણકારી:
✅ જિલ્લામાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે; અફવાઓથી દૂર રહેવા અપીલ.
⏳ બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનું અંતર રાખવું આવશ્યક.
⚖️ કાળાબજારી કે વધુ ભાવ લેનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.
#LPGUpdate@infogujarat
રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુ અંતર્ગત આજ રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ તેમજ લોકોને યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. @CMOGuj@Bhupendrapbjp@CollectorVT@CollectorBK