કૃષિ ખાનીકરણના વિરોધ માં લાખોની સંખ્યા માં #ટ્વીટ કર્યા, હજારો mail કર્યા અને પત્રો લખ્યા છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી..આ તે કેવી સંવેદનશીલ સરકાર?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp
કોરોના નો ફાયદો ઉઠાવી ને એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે રમત રમતા આ સરકાર ને જરા પણ શરમ ના આવી પારુલ અને આર.કે યુનિવર્સિટી જેવી પૈસા નો વ્યાપાર કરનારી કોલેજો ને પરમીશન આપી પૈસા ની તિઝોરી ઓ ભરવાની શરૂઆત ?! #stopagricultureprivatization@vijayrupanibjp@pkhem2002
કૃષિ જેવા સંવેદનશીલ વિષય માં ખાનગીકરણ ની શું જરૂરીયાત ઊભી થઈ? આજે પણ વર્ષે 1000-1200 કૃષિ સ્નાતકો બહાર પડે છે એમાંથી કેટલાને તમે રોજગારી પૂરી પાડી શકો છો? તમને કોઈ અધિકાર નથી કે તમે કૃષિ વિદ્યાર્થીઓ અને ખેડૂતો સાથે આવો અન્યાય કરો.@rcfalduofficial#Stopagricultureprivatization