ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#KargilVijayDiwas
ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat
@VMCVadodara@banchha1@keyurrokadia નમસ્કાર, સર
આટલા વર્ષો થયા છતાં પરીક્ષા લેવાતી નથી એનું શું કારણ?હું દરરોજ વેબ સાઇટ જોઉં છું પણ આ જાહેરાત વિશે કંઇ પણ અપડેટ આવતી નથી.આના પછીની ઘણીય જાહેરાતોની પરીક્ષા લેવાઈ ગઈ. અત્યારે આ જાહેરાત કઈ પ્રક્રિયામાં છે તે જણાવશો.
કોઈ સંપર્ક /કોન્ટેક નંબર/ઇમેઇલ આઇડી આપો.
@VMCVadodara માનનીય કમિશનર સાહેબશ્રી @banchha1 માનનીય મેયર સાહેબશ્રી @keyurrokadia મારી એક @VMCVadodara ની જાહેરાત ક્રમાંક ૪૯૨/૨૦૧૬-૧૭ (સર્વેયર) ની પોસ્ટ માટે અરજી કરેલ હતી જેની પરીક્ષા આજદિન સુધી લેવાઈ નથી તો આપને મારી નમ્ર વિનંતી છે કે આના અનુસંધાને માહિતી પૂરી પાડશે.
માનનીય કમિશનર સાહેબશ્રી @banchha1 માનનીય મેયર સાહેબશ્રી @keyurrokadia મારી એક @VMCVadodara ની જાહેરાત ક્રમાંક ૪૯૨/૨૦૧૬-૧૭ (સર્વેયર) ની પોસ્ટ માટે અરજી કરેલ હતી જેની પરીક્ષા આજદિન સુધી લેવાઈ નથી તો આપને મારી નમ્ર વિનંતી છે કે આના અનુસંધાને માહિતી પૂરી પાડશે.
Jio net is off in our village since yesterday evening. Due to which many people in the village are disturbed, especially when there is a period of cricket match along with Diwali holidays, if such a situation has arisen, it is requested that this be resolved soon. @reliancejio
રાજ્યમાં કોઈપણ ITI માં સર્વેયરનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવતો નથી જ્યારે પરીક્ષા સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં લેવામાં આવી છે. તો અમને બધાને ન્યાય મળે તેવી આશા છે. (૨/૨) @YAJadeja@devanshijoshi71
ગઈકાલે @AmdavadAMC દ્વારા સહાયક સર્વેયરની પરીક્ષા યોજાઈ હતી જેમાં સંપૂર્ણ પેપર અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યું છે. માનનીય મેયર શ્રી @kiritjparmarbjp અને માનનીય કમિશનર શ્રી આ પરીક્ષામાં ITI સર્વેયરના ઉમેદવારો જોડે અન્યાય થયો છે. (૧/૨)