Congratulazioni a @narendramodi che oggi diventa il Primo Ministro eletto più longevo nella storia dell’India.
È stato un piacere ritrovarci a Roma nelle scorse settimane e lanciare assieme un Partenariato Strategico Speciale che guarda al futuro per creare nuove opportunità per le nostre Nazioni e i nostri popoli.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના પૂર્વ સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબની સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી #Get_well_soon
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબને અચાનક હાર્ટમાં દુખાવો ઉપડતાં અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (U.N. Mehta Hospital) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના નિયામકશ્રી ડૉ. ચિરાગ દોશી સાહેબ અને તેમની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી શ્રી હસમુખ પટેલ સાહેબની સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. સર્જરી સફળ રહી છે અને હાલ તેમની તબિયતમાં સુધારો છે.
ઈશ્વરને પ્રાર્થના કે હસમુખ પટેલ સાહેબ ઝડપથી પૂર્ણ સ્વસ્થ થઈ જાય. 🙏💐 #Get_well_soon
તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ; પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય એટલે ગળતેશ્વર વન....
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે મહી અને ગળતી નદીના પવિત્ર સંગમ સ્થાને આવેલ અંદાજે 800 વર્ષ જૂનું ઐતિહાસિક ગળતેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે; આ પવિત્ર ધરતી પર પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સાથે વિકસાવવામાં આવેલ ગળતેશ્વર વન આજે પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમનું જીવંત પ્રતીક બની રહ્યું છે…
અહીં શિવલિંગ વન, બિલીપત્ર વન, નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટી વન, ચરક વન, નંદી વન, બટરફ્લાય ગાર્ડન, બામ્બુ મિસ્ટ ટનલ, મેઝ ગાર્ડન તેમજ બાળ ક્રીડાંગણ જેવા વિવિધ વિષય આધારિત વિભાગો વિકસાવવામાં આવ્યા છે….
કુદરતી સૌંદર્યથી ભરપૂર ગળતેશ્વર વન આજે માત્ર હરિયાળું સ્થળ જ નથી રહ્યું, પણ પ્રકૃતિ શિક્ષણ, પર્યટન અને મનોરંજન ધામ તરીકે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બન્યું છે…
#WorldEnvironmentDay2026 #environment #galteshwar #Gujarat
વસ્તી ગણતરી-2027; રાજ્યમાં તા. 17 મે, 2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ...
આગામી તા. 31 મે, 2026 સુધી ચાલનારી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે 2.36 લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરીમાં સહભાગી થયા; રાજ્યમાં તા. 29 મેના રોજ આરોગ્ય, શિક્ષણ અને તા. 30 મેના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા તમામ કર્મયોગી સ્વ-ગણતરી ફોર્મ ભરશે...
આ વખતે જનગણનામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરાશે; નાગરિકો માટે 'સ્વ-ગણતરી'નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે કે જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મેથી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://t.co/aTEX7rany3 પર પોતાની વિગતો જાતે ભરી શકશે : વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા
વર્ષ 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિશ્ચિત QR કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાય છે : વસ્તી ગણતરી નિયામકશ્રી
જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ https://t.co/HN1n1UHvbL પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરાયો...
#census2027 #selfenumeration #Census
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે માનનીય હાઈકોર્ટે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. કોર્ટે GPSC ની કાર્યપદ્ધતિ અને અહંકાર સામે લાલ આંખ કરી છે.
⚖️ GPSC કોર્ટ કેસ અપડેટ: હાઈકોર્ટની આકરી ઝાટકણી.... આજના દિવસની સુનાવણીમાં કોર્ટે GPSC ના ચેરમેન અને વહીવટીતંત્રને આડે હાથ લેતા કેટલીક ઐતિહાસિક ટિપ્પણીઓ કરી છે:
🔔 શિસ્ત અને જવાબદારી અંગે કોર્ટના પ્રહારો
📌કોર્ટની અવમાનના: કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે અત્યાર સુધી ૩ વાર નિર્દેશોની અવગણના કરી છે. જો આ જ વલણ રહેશે તો કોર્ટ 'કન્ટેમ્પ ઓફ કોર્ટ' (અદાલતની અવમાનના) દાખલ કરશે.
📌જવાબદારીનો અભાવ: જ્યારે GPSC ના વકીલે બચાવમાં કહ્યું કે ભૂલ 'પેપર સેટર' ની છે, ત્યારે જજ સાહેબે રોકડું પરખાવ્યું: "તમારે ફક્ત સત્તા ભોગવવી છે, જવાબદારી લેવી નથી."
📌 અમાનવીય અભિગમ: કોર્ટે ટિપ્પણી કરી કે, "તમે ઈચ્છો છો કે કોર્ટ તમારી સાથે માનવીય રહે, પરંતુ તમે ઉમેદવારો સાથે સંપૂર્ણપણે અમાનવીય વર્તન કરી રહ્યા છો."
🔔 ચેરમેનના 'અહંકાર' સામે આકરા વેણ
📌ન્યાયાધીશે કહ્યું કે, "માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ તમારા ચેરમેનના અહંકાર કરતા ઓછી છે."
📌કોર્ટે ચેરમેનને અત્યંત જિદ્દી (Stubborn) ગણાવ્યા અને કહ્યું કે આ બધું માત્ર ને માત્ર ચેરમેનના અહંકારને કારણે થઈ રહ્યું છે.
🤔કોર્ટે એવી પણ શંકા વ્યક્ત કરી કે GPSC જાણીજોઈને સમય પસાર કરી રહ્યું છે જેથી રોસ્ટર (જજ) બદલાઈ જાય.
🗣️૧૬/૦૩ અને ૨૦/૦૩ એ કરાયેલી સુનાવણી માં જે એફિડેવિટ કરવાનું કહેલું હતું તે પ્રોપર એડ્રેસ કર્યું નથી.
🗣️કોર્ટ દ્વારા GPSCને ૩ કરાયેલા નિર્દેશની ૩ વાર ઉપેક્ષા કરી ચૂક્યા છો.
🗣️કોર્ટ તમારા ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટે લગાવવા માંગે છે.
🗣️G.P અથવા એડવોકેટ જનરલ ને હાજર કરો કોર્ટ સમક્ષ
તમારા સેક્રેટરી અથવા ચેરમેન ને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરો.
🗣️તમે કા તો કોર્ટ ની વાત સમજવા સક્ષમ નથી કા તો તમે કોર્ટ થી ઉપર છો એવું માનો છો. આ બંને માંથી એક જવાબ આપો.
🗣️તમારામાં સેજ પણ નૈતિકતા હોય તો તમે જવાબ આપ્યો હોત..
🗣️GPSC ના એડવોકેટ જ્યારે એવું કહ્યું કે પેપર સેટર ની જવાબદારી છે...અમારી નહીં...
આ બાબતે જજ સાહેબે કહ્યું કે
💢YOU ONLY WANT TO ENJOY POWER, BUT YOU ARE NOT TAKING ANY RESPONSIBILITY.
📌HIGHT OF EVEREST IS SMALLER THAN YOUR CHAIRMAN EGO. 🔥
📌CHAIRMAN be like...i am the student....but i will show them their place.
📌૨;૩૦ વાગ્યે તમારા ચેરમેન ને બોલાવો.
📌તમે રોસ્ટર બદલાવની રાહ જોઈ રહ્યા છો...સમય પસાર કરી રહ્યા છો...
🗣️your CHAIRMAN is so STUBBORN
🗣️જરૂર પડશે તો પ્રિન્સીપાલ સેક્રેટરી ને બોલાવીશ.
🗣️its only and only chairman's EGO. Nothing else.
📅 આગામી મહત્વની તારીખ: ૬ એપ્રિલ, ૨૦૨૬ (સોમવાર)
કોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા નીચે મુજબના આદેશો આપ્યા છે:
🛑વ્યક્તિગત હાજરી: સોમવારે 6 એપ્રિલ ના રોજ GPSC ના ચેરમેન અને સચિવને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
🛑સરકારી પક્ષ: એડવોકેટ જનરલ અથવા જી.પી. ને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.
🛑અંતિમ ચેતવણી: કોર્ટે જણાવ્યું છે કે તેઓ કન્ટેમ્પટ ઈશ્યુ કરશે, તે પહેલાં એકવાર ચેરમેનનો પક્ષ સાંભળવા માંગે છે.
નિષ્કર્ષ: કોર્ટના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે ઉમેદવારોના હિત સાથે થતી ચેડાં હવે ચલાવી લેવામાં નહીં આવે. તંત્રએ સત્તાની સાથે જવાબદારી પણ સ્વીકારવી પડશે.
(સમજવામાં કોઈ ભૂલચૂક હોય તો માફી, વિડિયો માં વધારે વિગત ઉપલબ્ધ)
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
@InfoGujarat શા કારણોસર ગેસ એજન્સીઓ ને તેમની ડીમાન્ડ મુજબ રીફીલો નો સપ્લાઈ કંપનીઓ તરફ થી થઈ રહેલ નથી ?
તેમજ ઓનલાઈન બુકીંગ ની સીસ્ટમ કેમ ખોરવાઈ ગયેલ છે તેને યોગ્ય કરાય નથી રહેલ ?
આવા સજોંગો નાં કારણે લોકો માં ભય ફેલાય ગયેલ છે તેથી આ તરફ જઈ ને યોગ્ય ન્યાય થાય એવી આશા રાખીએ છીએ 🌹🙏
Not just a team. A family.
Not just a trophy. A dream for a billion of us.
PROUD to lead this group, PROUD to represent my India 🇮🇳🏆 A huge thank you to everyone standing beside me. You are the pillars of my strength 💙🙌🏼🫶🏻
Deeply saddened by the news of Rinku’s father’s demise. My heartfelt prayers and thoughts are with you and your family during this difficult time. May you always find strength in his eternal blessings. Om Shanti. 🙏 @rinkusingh235