Trend Boycott against Bollywood again.. This time 2 reasons
1- Jawan movie Produced by UdayStalin
2- Bollywood attempting its best to flop Best Actors from South cause of jealousy.. Before Prabhas now Vijay Sethupathi
#BoycottJawan#BoycottJawanMovie#BoycottRedMoviesGiant
Our Temples are not your studios for promotional gimmicks.
Why just before a movie release you remember Hindu temples ?
STOP THIS NONSENSE !!
#BoycottJawanMovie
@GPSC_OFFICIAL બ્રેકિંગ ન્યુઝ:
NASA ના વૈજ્ઞાનિકોએ ખૂબ જ મનોમંથન કર્યા બાદ ૧૦ મહિના ના અંતે ફાઈનલ આન્સર કી જાહેર થઈ છે 🎊🎉
સિવિલ વાળા ને ખુબ ખુબ શુભકામનાઓ👏👏
@GPSC_OFFICIAL Adv 120/2020-21 મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 ઉમેદવારોની યાદી તારીખ 01-07-2022 ના રોજ અવી ગયેલ છે જેના આજ 16 દિવસ થયા તો તેનું interview schedule સતવરે અપવા વિનંતિ...🙏🙏🙏🙏
@GPSC_OFFICIAL Ha aani exam lai lo pela results b aapi do pan 120/202021 k 71/202021 ni kai update na apta ame 2018-19-20 passout lokoe bov paap krya che etle corona, chairman appointment ma delay, election bdhu amara bhagma j avyu🙏🙏🙏
@Divya_Bhaskar જેથી નોકરી મૂકીને પરીક્ષા ની તૈયારી કરી.
૨૦૨૦ માં માત્ર એ ૧ પરીક્ષા લેવાઈ.
કોરોના આવ્યો.
૨૦૨૧ માં ફીટ ૧ વર્ષ પછી એના ઇન્ટરવ્યૂ લેવાયા(કોરોના ના કારણે ભરતી અટકે,ચૂંટણી નહિ).
જેમાં ફેલ થયો ( પ્રિલીમનરી પરીક્ષા ના ૬ marks=ફાઇનલમાં ૧ માર્ક; ઇન્ટરવ્યૂ ના ૨ marks=ફાઇનલમાં ૧ માર્ક.
@Divya_Bhaskar રાતોરાત મુખ્યમમંત્રી મળી જાય પણ ચેરમેન ન મળે)
બીજી ભરતી: GMC class 3 AAE નું ફાઈનલ રીઝલ્ટ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં ૩ મહિના થયા લટકાવી રખાયું છે.
બાકીની ૬ ભરતી ના ઇન્ટરવ્યૂ બાકી છે જેના કોઈ ઠેકાણા નથી કે ક્યારે આવશે.