#TechnicalCadreMphwFhw
લાયકાત છે એટલે માગીએ છીએ...
કામ કરીએ ટેકનિકલ અનેં ગ્રેડ પે નોન ટેકનિકલ નો આપવામાં આવે છે.
આ બધા વહીવટી પ્રશ્નો ને સોલ્વ કરવાની જવાબદારી કોની? સરકાર જાગૃત હોત તો આજે હડતાલ કરવાની અમારે જરૂરત નાં પડે.. @Bhupendrapbjp@Nimishaben_BJP @Rushikeshmla @PMOIndia
गांधीनगर में आरोग्य कर्मचारी के आंदोलन को तोड़ने का सरकार का प्रयास बहुत गलत है। मुझे विश्वास है कि गुजरात के आरोग्य के कर्मचारी सरकार की जोहुक्मी के सामने जुकना पसंद नही करेंगे।
ખુબ ખુબ આભાર સાહેબ આરોગ્ય કમૅચારીઓની વર્ષો જુની માંગણીઓ અને વેદનાને વાચા આપવા બદલ સરકાર કોરોના વોરિયર્સ ને સન્માનજનક જીવન આપે એવી અપેક્ષા છે સરકારે અગાઉ અમારી સાથે લેખીત બાહેધારીઓ આપીને છેતરપિંડી કરી છે એમાંથી બોધપાઠ લઈ આ વખતે સહેજ પણ કાચું કપાવા દેવા માંગતા નથી.
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
@jigneshmevani80@INCGujarat ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ

આ ટ્વીટને સેવ કરી રાખજો.