गुजरातमें 55000 शिक्षक की जगहों खाली पड़ी है कई सालों से लेकिन गुजरातमे भर्ती नही कर रहे हैसामने द्विस्तरीय exam पास किये हुए भावी शिक्षक भी है जो 4 महीनों से सरकारको रजुआत कर रहे है फिर भीसरकार सुनती नही है
#Guj_Govt_Declare_Recruitment
પેપર નું મૂલ્યાંકન કોણે કર્યું છે ? મારે એમને મારા મેડલ આપી દેવા છે ,હું ગુજરાતી વિષય માં ગોલ્ડ મેડલિસ્ટ છું છતાં મારે પેપર ૧ માં ૩૭ માર્કસ વાહ! બૌ જોરદાર મૂલ્યાંકન.
@kuberdindor@Bhupendrapbjp@sanghaviharsh@PMOIndia@CMOGuj
વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે તમે કોઈ મંત્રીશ્રીને મળવા જાઓ અને આપ રજૂઆત કરો અને તમારી રજૂઆત ધ્યાને લેવામાં ન આવે તો શું કરી શકાય સાહેબ આપ જણાવો ને????
વિદ્યાર્થી મિત્રો આપ ચલાવશો તો પણ ગમશે.