ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ અને ઝડપથી વિકસતું રાજ્ય છે, તો આ રાજ્યના વિકાસમાં જે કર્મચારીઓનો અમૂલ્ય ફાળો છે જે પ્રજાના હિત માટે રાત દિવસ કામગીરી કરે છે તો એમને FIX PAY ની શોષણકારી નીતિમાંથી આઝાદી ક્યારે મળશે?
#remove_fixpay_in_gujarat#શોષણ@jigneshmevani80@gujratsamachar
#ફિક્સ_પે : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ?
📜 "સમાન કામ માટે સમાન વેતન" છે સંવિધાનની વાત,
પણ #ગુજરાતમાં નવા કર્મચારી માટે છે 5 વર્ષનું #શોષણ — #ફિક્સ_પગાર!
📉 DA, HRA, પેન્શનના હકથી વંચિત,
📌 પરિવાર ચલાવવો મુશ્કેલ, ભવિષ્ય અંધકારમય.
📢 હવે સમય આવ્યો છે કહેવાનો — #Remove_Fixpay_Gujarat
ગાંધીનગરમાં ક્રાંતિમાર્ગના પત્રકારો પર જીવલેણ હુમલો.
રામકથા મેદાનમાં રિપોર્ટિંગ કરતી વખતે 10-15 લુખ્ખા તત્વો એ અમારી સાથે મારપીટ કરી “સેક્ટર 7”ની પોલીસ FIR લેવા પણ તૈયાર નથી.
કારણકે ગૃહમંત્રી @sanghaviharsh સાથે લુખ્ખાના ફોટા છે એટલે પોલીસ ડરે છે
@dgpgujarat@SP_Gandhinagar
नेता प्रतिपक्ष राहुल गांधी ने संसद में कहा
“CJI को चुनाव आयुक्त का चुनाव करने वाली समिति से क्यों हटाया गया
यदि सरकार ने इसे चुना है तो ECI पारदर्शी कैसे हो सकता है?''
इसे शेयर करें, क्योंकि गोदी मीडिया नहीं करेगा
गुजरात को प्रधानमंत्री और मुख्यमंत्री देश का रोल मॉडल स्टेट बताते हैं लेकिन उन्हें के राज्य में संवर्ग 3 के FIX PAY कर्मचारीयों को देश के अन्य राज्यों की तुलना में सबसे कम वेतन दे रहे हैं!
@AmitShah@RahulGandhi#Remove_Fixpay_Or_Boycott_BJP
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat
📌 વર્ષ 2022 મા જાહેર થયેલ ભરતી મા હજુ પણ ઉમેદવારો #નિમણુંક થી વંચિત.
📌3-4 સંવર્ગ તો એવા છે જેના #ફાઇનલ_સિલેક્શન લિસ્ટ બહાર પડે 50 દિવસ થી પણ વધુ સમય થઇ ગયો છે, હજી સુધી ઉમેદવારો તે સમજી નથી શકયા કે ફાઇનલ સિલેક્શન પછી આટલો વિલંબ શા માટે ????
📌#જુનિયર_કલાર્ક સંવર્ગમા જગ્યાઓ ખાલી હોવા છતાં પણ 70 દિવસથી પણ વધારે સમય થયો હોવા છતાં હજી સુધી વેઇટિંગ પક્રિયા શરુ કરવામાં આવી નથી.
📌જા.ક્ર. 144/2020-21 ની જાહેરાત ને આજે 3 વર્ષ થયા છતાં હજી સુધી ભરતી પક્રિયા શરુ જ કરવામાં આવી નથી.
📌#મહાનગરપાલિકા એ પોતાના જુલાઈ કેલેન્ડર મા વિવિધ સંવર્ગને નિમણુંક આપવાની જાહેરાત કરી છતાં આજે 29 જુલાઈ સુધી ઉમેદવારો નિમણુંકથી વંચિત છે.
#VMC_Order_Pending
#VMC_Junior_Clerk_Waiting_Pending
#VMC_various_technical_Post
@PMOIndia@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@CMOGuj@Bhupendrapbjp@timesofindia@aajtak@Divya_Bhaskar@CMOGuj@GujaratTak@gujratsamachar@sandeshnews@Jamawat3@nirbhaynews1@abpasmitatv@VtvGujarati
વિદ્યાર્થીઓ ની #શંકાનું_સમાધાન_જરૂરી...
આજરોજ પુષ્કળ વિદ્યાર્થી મારફત સતત મેસેજ મળી રહ્યા છે કે #AMC દ્વારા જા.ક્ર.નં 22/2023-24 #MPHW સંવર્ગની પરિણામ યાદી તારીખ 13/04/24 ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં કુલ 1084 ઉમેદવારોની યાદીમા પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં ઘણી બધી બાબત #શંકા ઉપજાવે એવી છે.
📌વિદ્યાર્થીઓ ની શંકાનું કારણ '""વિવિધ ઉમેદવારોના નામો મા મળેલ અઢળક #સામ્યતાઓ છે".જે આંખે ઉડીને વળગે છે...📌
📌બની શકે છે અમુક નામ સંયોગ પણ હોઈ, પરંતુ આટલા બધા નામ માં #સામ્યતા કે #સંયોગ તે ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.
📌વિદ્યાર્થી દ્વારા મળેલ પુરાવા સ્વરૂપે અમે અહી આ લિસ્ટ રજૂ કરીએ છીએ, જેમાં #સ્પષ્ટતા ની ખૂબ આવશ્યકતા છે જેથી પરીક્ષામાં #પારદર્શિતા રહે, શંકાઓનું અને પ્રશ્નનું નિવારણ થાય તે માટે ઉપરોક્ત માહિતીમા #અધિકૃત_સ્પષ્ટીકરણ આપવા વિનંતી જેથી AMC ની પાક્સાફ છબી રહે.
@AmdavadAMC@AMCommissioner@bhupendrapatel@jigneshmevani80@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@CMOGuj@narendramodi@AmitShah
@dymc_vmc
@VMCVadodara
સાહેબ હવે શેની રાહ જોવાઈ રહી છે
VMCની સોલિડ વેસ્ટની #MPWની 68 જગ્યા માટેનું ફાઈનલ લિસ્ટ અને ઓડૅર આપવામાં કેમ આટલી બધી રાહ જોવડાવો છો ઉમેદવારો રાહ જોઈને હવે થાક્યા છે ચુંટણી પૂરી થઈ ગઈ છે હવે #VMCને શેનુ ગ્રહણ નડે છે આશા રાખીએ કે ઝડપથી ઓડૅર આપવામાં આવે