ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક - 349/2025-26 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર, વર્ગ-૩ ટોટલ 75 જગ્યાઓ સદર પરીક્ષાના ફોર્મ ભરાયે આજે અંદાજિત 7 મહિના જેટલો સમય વીતી જવા પામ્યો છે છતા હજુ સુધી પરીક્ષા તારીખની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી.
@GsssbOfficial
👉શિક્ષણમંત્રીએ ફોન કર્યો તો ય બોર્ડ માન્યું નહીં!! TET-1 પરીક્ષામાં 19 પ્રશ્ન પર વિવાદ, 1-2 માર્ક્સ અટક્યા પોણો લાખ વિદ્યાર્થીઓના સપનાં, હવે હાઇકોર્ટ નક્કી કરશે સ્ટુડન્ટ્સનું ભવિષ્ય
👉ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-1 પરીક્ષા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પરીક્ષાના પરિણામમાં માત્ર 1-2 માર્ક્સ માટે રહી ગયેલા હજારો ઉમેદવારો હવે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. શિક્ષણ મંત્રીના આદેશ છતાં બોર્ડના અધિકારીઓએ પરિણામમાં સુધારો ન કરતાં અને વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા સમગ્ર મામલો ગરમાયો છે.
👉સોર્સ: દિવ્ય ભાસ્કર ન્યૂઝ
#પોલિયો બૂથ આપનું સ્વાગત કરે છે
👉આપના 0 થી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને તારીખ ૨૩ જૂન-૨૦૨૪ રવિવારના દિવસે નજીકના પોલિયો બુથ પર લઈ જઈને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો સામે રક્ષણ અપાવો
"દો બુંદ જિંદગી કી"
@BotadDsbcc@cdho_botad@ABDMGujarat@DDOBOTAD @GujHFWDept @NHMGujarat