સમાન કામ - સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે . હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી . પાંચ વર્ષ સુધી યુવાનોને #FixPay પર રાખવા એ તો શોષણ પ્રથા કહેવાય.
OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે જરૂરી છે . કર્મચારી સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગ છે . તેઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે .
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay_in_Gujarat
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
#Remove_Fix_Pay_in_Gujarat
#Remove_Fix_Pay_in_Gujarat#Remove_Fix_Pay_in_Gujarat
જો વન નેશન વન ઇલેક્શન,
વન નેશન વન લો, ઉપર વિચાર કરી શકાય તો વન નેશન વન પે ઉપર કેમ નહીં,
કેમ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પગાર વ્યવસ્થાઓ લાગુ થયેલ છે ?????
સૌ કર્મચારીઓની એક જ માંગ ફિક્સ પે હટાવો કર્મચારીઓનું શોષણ બચાવો
ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
Employees are being exploited in Gujarat for years, newly hired employees are kept on low fixed pay for 5 years and are deprived of other government benefits, High Court ordered to remove the fix policy but the government went to the Supreme Court and #Remove_Fix_Pay_in_Gujarat
વિકાસશીલ ગુજરાતમાં 5 વર્ષ સુધી ફિક્સ પેના હુલામણા બંધનમાં રાખી કર્મચારી ગણની ,તેમના પરિવારોની વેદના અમૃત યુવા પેઢીમાં જોવા મળી રહી છે જે તંત્રને કદી દેખાતી નથી આવું શોષણ અમૃત કાળમાં ક્યાં સુધી ?? #Remove_Fix_Pay_Gujarat