@VikasSahayIPS Respected sir an employee has a very good hope on his superior that he tells his problem only when our superior listens to us, similarly we are confident that you will give proper justice to SRPF jawans.
Kind request to train SRPF in Gujarat
@pravinmalibjp SRPF na નવી ભરતી થયેલા 4450 તાલીમર્થીઓની તાલીમ ગુજરાતમાં ના ટ્રેનીંગ સેન્ટર માં કરવામાં આવે .તેમને ગુજરાત બાર ના મોકલવામાં આવે .આવનારા સમયમાં ઘણી એક્સામો આવે છે તે તેમને આપવા મળે .માટે સરકાર સુધી અમારી રજુવત પોકડવા વિનંતી. વિધાન સભામાં a rajuvat karva vinati .🙏🙏🙏🙏🙏
મેં જોયા છે UPSC માટે સ્પીપામાં કલાકો અભ્યાસ કરતા યુવક, યુવતીઓ. અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરવા રાત-દિવસ કરાતી મહેનતનો અનુભવ છે. સફળ ન થાય તો પણ સિ��્ટમનો વાંક નથી કાઢી શકતા કારણકે ભરોસો હોય છે. રાજ્ય સ્તરની ભરતીઓમાં એવુ કેમ નથી? કૌભાંડોએ વિશ્વાસની બહુ મોટી ખાઈ ઉભી કરી છે. #PSISCAM
એક અઠવાડિયાથી સંતાઈ સંતાઈને તપાસ કરતા હતા પણ કાલે બપોર સુધી ગૃહમંત્રી કે DGP ઓફિસને ખબર નહોતી
અચાનક ૩ વાગ્યે કરાઈ પહોંચીને મયુર તડવીને ઉંચકી લીધો પણ એ ઘૂસ્યો કેમનો એનો જવાબ નથી!
આ સવાલ સરકારના નાકનો નથી, રાજ્યની વ્યવસ્થાનો છે. ક્યાં સુધી પડદો નાખતા રહેશો!
#PSI#Gujarat
#SRPF_training_in_gujarat
Sir tme kho so ke ek exam ny apo to su thay pan amari training darmiyan(1junier clerk,2talati,3tet,4tat,5forest,6gpsc1&2,7upsc,8college exam)atli exam avvani se to srpf vishe vicharo......amaru bhavishya tmara hath ma se....help sir ...@Hasmukhpatelips