ફિક્સપે ના કર્મચારીઓ ફિક્સ પે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે..અને સરકાર ટીએ જેવા ભથ્થા માં વધારો કરીને કર્મચારીઓને આનંદ ના સમાચાર આપી રહ્યા છે.શું સરકાર ફિક્સ પે માં ફેરફાર કરવાની નીતિ બદલી નહી શકે?હંમેશા શોષણ પ્રથા માં જ નોકરી કરવી પડશે?@CMOGuj@PMOIndia
ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તો સમાન હક માટે સમાન કામ સમાન વેતન ક્યારે? અને ફિક્સ પગારના કર્મચારીઓનું શોષણ ક્યાર સુધી?
#Remove_Fix_Pay_In_Gujarat@CMOGuj
भगवान भोलेनाथ से यही है प्राथना की गुजरात में चल रही #फिक्स_पे प्रथा जल्द से जल्द नाबुद हो।
काल भी तुम और महाकाल भी तुम,
लोक भी तुम और त्रिलोक भी तुम
शिव भी तुम और सत्य भी तुम!
महा शिवरात्रि के पावन पर्व पर आपको हार्दिक शुभकामनाएँ और बहुत बहुत बधाई । देवाधिदेव महादेव की आप पर सदैव कृपा बनी रहे! महा शिवरात्रि की शुभकामनाएं🙏🚩
ॐ नमः पार्वती पतये, हर-हर महादेव:
#Mahashivratri
#शिवरात्रि
#रिमूव_फिक्स_पे #गुजरात
#Remove_Fix_Pay_Gujarat