@Murti_Nain एक समस्या ये भी होती है जैसे जैसी साइज़ बढ़ाते है तो लंबाई के साथ चोराई भी बढ़ जाती है, कोई आदमी हाइट में लंबा है मगर वो मोटा नही तो क्या करे ? और कोई आदमी मोटा है मगर लंबा नही तो ...
@agni_astr સમસ્યા પરીક્ષાના કેન્દ્રિયકરણમાં છે. આટલા મોટા દેશમાં આવી એક પરીક્ષા લેવાની શી જરૂરત ?
ધોરણ 10. ધોરણ 12. દરેક રાજ્યનું આખા દેશમાં માન્ય હોય છે.
આવી પરીક્ષા પણ રાજ્ય સ્તરે લેવાવી જોઈએ. જેથી વ્યવસ્થામાં સરળતા રહે, કોઈ એક રાજ્યમાં પેપર લીક થાય તો આખા દેશની પરીક્ષા કેન્સલ ન કરવી પડે
@Janak_Sutariyaa ભાઈ, સીધું સરકાર ને કહો ને કે એમની માંગણી માની લે... બધી પ્રજાને શીદને તકલીફમાં નાખે છે ?
અથવા કહી દ્યો કે સરકાર ને સીધું કહેવાની હિંમત નથી.
@RebornManish खुद ही राहुल से जुड़ गए होते तो.. वो पहले से देशव्यापी संगठन ले कर सरकार के सामने डटे हैं..
अपनी चाल खुद चलते हो, फिर लड़खड़ाते हो तो राहुल से मदद मांगना... क्या भारत जोड़ो यात्रा में तुम गए थे ? तुम जाते तो ओर बड़े हो जाते...
@chetan_pagi ભાજપ રામ મંદિર, કેદારનાથ, વગેરેમાં ચોરી નથી અટકાવી શકતો અને બીજી પાર્ટીઓ ને મસ્જિદમાં હનુમાન ચાલીસાનું ટાર્ગેટ આપે છે...
નેતા લોકો થોડા સમય પછી પ્રજાની બેવકૂફી સમજી જાય છે, એટલે એમને બેવકૂફ જ બનાવ્યા કરે છે.
@GujjuRini કાલથી શુરુ થશે કે આટલા બધા વરસાદની તૈયારી તો અમેરિકામાં પણ નથી હોતી. દુબઈ માં પણ પાણી ભરાય જાય છે. અને ગોદી પત્રકારો એવી સફાઈથી ભાજપ ને બચાવશે કે આજે રડતા બધા લોકો પાછા ભાજપ ને જ વોટ આપશે.
@Mukesh_vala12 એ ટ્રસ્ટ પાસે પૈસા પાછા માંગે છે, ને લોકો સીધા રામ સાથે જોડે છે. માણસ કોઈ ટ્રસ્ટ ને પૈસા આપે અને આશય પૂરો ન થાય તો પાછા માંગવા જ જોઈએ..
ચોરો ને છાવરવાની આ રીત આઇટી સેલ ની છે.