યોગથી ફાયદો લાંબા ગાળે થતો હોય, હસવાથી તો તાબડતોબ થાય. ફ્રેશ થઈ જવાય, મૂડ બની જાય ! 🤪😁😂
તો, રાજકોટમાં પબ્લિકના વાળ કાપતા હતા એમાંથી કોઈ પ્રદીપ ગુરુજી નકલી નોટોનું પોતાની દેખરેખમાં પ્રોડક્શન કરાવીને દેશનું ગજવું કાપતા થઈ ગયો એનું નામ સુધ્ધાં અગાઉ સાંભળ્યું ન્હોતું ! પણ સમાચાર જોઈને એના ઓફિશિયલ પેજ પર એણે પોતે શેર કરેલા વીડિયો જોયા ! કોઈ વાર પોતે રાણા પ્રતાપ બનીને ઘોડા પર બેસે ને ગરબા લેવા લાગે ને એવા ચેટક તો ગુજરાતી ન્યૂઝ ચેનલો પર પણ આવી ગયા ! 😅😅 પણ દરેક લેભાગુ બાબલાઓ જેમ સુધાંશુબ્રાન્ડ જૂઠ કોન્ફિડન્સથી મોટા સાયન્ટિસ્ટની જેમ ફટકારે એવું ઘણું આમાં હતું. તો થયું કે જસકિરતસિંહ રાગીની જેમ આ નકલી નોટોના કારખાને પણ આગ લગાડીએ. પણ એમાં પોલીસ આપણને પકડી જાય એટલે ખાસ સુનિલ ગ્રોવર કરતા પણ વધુ હસાવે એવો કૉમેડી વીડિયો માત્ર 3 મિનિટનો પ્રદીપગુરૂના પાગલ પ્રલાપ જોડી તૈયાર કરી ટેટા ફોડ્યા છે. સંતાનની ચાલતી માર્કેટમાં કેવી કેવી મગજમેટ ભેજાગેપ ક્રેકફ્રોડ આઇટમ ઘૂસી ગઈ છે ને મોજ કરી રહી છે, એ બાબતે સિરિયસ થવાથી તો કોઈને કશી પડી નથી. તો વિડીયો જુઓ, બે ઘડી હસો, ને ફોરવર્ડ કરી બીજાને હસાવવાનું પુણ્ય કમાઈ લો. 😝😃🤣🤣
~ જય વસાવડા #JV
સંવેદનહીન ગુજરાત સરકાર
રામ રામ .....🙏
તારીખ: 20/7/25
સમય: 8:50 AM
તમારી નિષ્ફળતા એ નથી કે #રાજકોટ થી #જુનાગઢ ની વચ્ચે પૂરા પંદર ડાયવર્ઝન છે!
તમારી નિષ્ફળતા એ છે કે 95 કિમી મા 15 ડાયવર્ઝન હોવા છતાં @NHAI_Official દ્વારા નિર્દયી રીતે ટોલ ઉઘરાવવાનું ચાલુ છે.
તમારી નિષ્ફળતા એ નથી કે ટ્રાફિક જામ થાય છે!
તમારી નિષ્ફળતા એ છે કે ટ્રાફિકને મેનેજ કરવા માટે કોઈ હાજર નથી અને ત્યાંથી આગળ પાંચ કિમીના અંતરે ગોંડલ ચોકડી પહેલા વાહનોને રોકીને હેલ્મેટ, લાયસન્સ અને સીટ બેલ્ટ અને પીયુસી ના મેમાં આપવાનું ચાલુ છે.. છે ને બાકી જમાવટ.....!!
સરકારને ખબર છે કે આટલા વર્ષોથી શાસનમાં છીએ વિપક્ષો કંઇ ઉખાડી લેવાના નથી પણ યાદ રાખો જનતા પીડા ભોગવે છે એ જરૂર ઉખાડી લેશે.
કદાચ મહર્ષિ વેદવ્યાસે કળિયુગની નિર્દયી શાશનવ્યવસ્થાનું વર્ણન આપના માટે જ લખી રાખ્યું હશે એવું મને લાગે છે.
તમારે લોકોને તો હેલિકોપ્ટરમાં બેસીને ટેસ કરવા છે પ્રજાને કેટલી યાતનાઓ ભોગવવી પડેછે એ એકવાર જમીન પર આવીને જોવાની જરૂર છે.
@Bhupendrapbjp
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@KraantiKumar हुनर को कभी सीमाओं में कैद नहीं किया जा सकता है और रहीं साबुन की बात तो वो केवल कर्नाटक के लिए ही नहीं है हर भारतीय उसे खऱीद और उपयोग कर सकता है।