@DhavalP67910501 આટલુ બધુ જ્ઞાન લાવે છે ક્યાથી આ ફેકુ ?
સ્પષ્ટ ખોટું બોલે છે અને ખુદ ને ઇતિહાસ મા મહાન સ્થાપિત કરવાના સ્વપ્ના જોવે છે
ક્યાક પાછળ થી શિખવાડનાર IAS અધિકારી તો ખુલ્લે આમ આ બિમાર ની મજા લઇ રહિયો હોય તેવુ નથી લાગતુ?
બિમારવિશ્વગુરુ😂😂
આ બધું જોતા તો રૂપાલાભાઈ ભૂંડી રીતે હારે..
મુસ્લિમ,SC/ST,ક્ષત્રિય-રાજપુત/ભરવાડ-રબારી આ બધા કોંગ્રેસ ની વોટ બેન્ક છે ૧૫-૨૦% મત અન્ય માંથી પણ મળે તો આ સાહેબ ૨ લાખ મત થી હારી જાય.. પછી નકરા ડાયરા જ કરવાને..? જુની યાદ તાજી થશે.. 🤔🤣😂😃
સુરત ના ૨૦લાખ મતદારો ને પોતાના મતાધિકાર થી વંચીત રાખવાનો જે પ્લાન ધડાયો છે એવો જ પ્લાન કદાચ કાલે ઉઠી તમારા મતાધિકાર ને રોકવા ન થાય એ માટે કચકચાવી ને સત્તા વિરોધ મા મતદાન કરજો....
✋