@RabariMahendra2@CMOGuj@bprawatNOPRUF ૫૮-૬૦-૬૨-૬૫ વર્ષ સરકારને વફાદાર રહ્યા પછી પણ EPF જેવી હાલત રહે છે NPS માં...કોઈક ને એટલી પણ નહીં
આત્મસમ્માનપૂ્ણૅ જીવન માટે OPS જરૂરી
ગુડ ગવર્નન્સ
2 જી ઓક્ટોબર...રજાનો દિવસ અને રાત્રે 9 વાગ્યાં નો સમય.એક નાના બાળક ને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ દાખલ કરવાનાં હોવાથી "રાશનકાર્ડ "મા નામ ચડાવાનું હતું.રજાના દિવસે રાત્રે 9 વાગે ઓફિસ ખોલી ને સેવા પુરી પાડી.@CollectorKutch @CMOGuj@pkumarias@PrantAnjar@revenuegujarat
Old age comes with innumerable challenges with it. NPS can't give the employees the required financial strength to cope with these challenges. Only OPS can. #RestoreOldPension