અમુક વ્યક્તિઓ ને એવી ગ્રંથિ બંધાય ગઈ હોય છે કે અમે આટલું દુઃખ સહન કરીને આવ્યા એટલે નવા આવે તેમને પણ આ પરિસ્થિતિ માંથી નીકળવું જ પડે ઘણા એવા છે જેમને બીજાનું કઈક સારું થાય તો પોતાને પેટમાં દુખે અલા ભાઈ તમારા ઘરે થી થોડું માંગીએ છીએ કોઈનું ભલું ના કરી શકો તો કંઈ નહિ શાંતિ થી બેસો.
Fair & transparent work by establishment branch supported by ITIs made transfer of 1165 SI's possible in 2 days.
New recruits to get detail order in next week.
Request all to work with a sense of purpose to improve job prospects of our students.
#GoodGovernance is transparent
યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) હંમેશા વિધાર્થીઓ માટે નિષ્પક્ષ,નિરપેક્ષ, તથસ્થ અને એક દમ અડગ રહીને એકલા હાથે લડતાં આવ્યા છે અને કોઈ એક વર્ગ કે એક સમાજ માટે નથી લડ્યા તમામ વિદ્યાર્થીઓના અલગ અલગ મુદ્દે લડ્યા છે તો આજે માટે સર્વે સમાજ ના મોભી આગેવાનો....
લાખો વિદ્યાર્થીઓના હિતેચ્છુ અને હંમેશા અન્યાય સામે લડત આપનાર એવા @YAJadeja ને આજે ખોટી રીતે અટકાયત કરી કલમો લગાડવામાં આવી છે ત્યારે આજે તેમને આપણા બધાના સપોર્ટ ની જરૂર છે તો આશા છે તમામ વ્યકિત આજે તેમના સપોર્ટમાં આવશે
#I_stand_with_Yuvrajsinh#release_Yuvrajsinh@NiravJoshi0
આજે ગાંધીનગર નિયામક સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી સાહેબ શ્રી દ્વારા તમામ બાબતે અમને સાંભળી સકારાત્મક જવાબ મળ્યા છે આવતા મહીને બદલીઓ અને સ્થળ પસંદગી બંને મુદ્દા નું નિવારણ આવી જશે તેવી બાહેધરી આપી હતી મુલાકાત આપવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર સાહેબ @lalit_sihu
ગુજરાત સરકારના રાજયમંત્રી અને મોરબી વિધાનસભાના ધારાસભ્ય શ્રી @brijeshmeja1 ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
તમારા આવતા વેંત ૨૩૬૭ ITI Supervisor Instructor ને નિમણુક મળી અને તેમના પરિવારના સંઘર્ષ નો અંત આવ્યો...!!
ઈશ્વર આપને દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.
૨૫-૧૦-૨૦૨૧ ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી અને શ્રમ રોજગાર મંત્રી શ્રી ના વરદ હસ્તે અમોને ઓર્ડર મળ્યા બાદ પણ ૨ મહિના સુધી સ્થળ પસંદગી અને પગાર માટે કોઈ જ પ્રકારની કામગીરી ન થતાં હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે આ બાબતે અમારા હિત્તમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી નમ્ર વીનંતી
આજે અમારી ITI SI ની લડત પૂર્ણ થાય છે અને તમામ ઉમેદવારોને આજે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે આ લડત માં સાથ સહકાર આપવા બદલ તમામ ઉમેદવારો, મીડિયા કર્મીઓ,પોલીસ કર્મીઓ, તથા અમારી રજૂઆતને સાંભળી કાર્ય કરવા બદલ તમામ અધિકારી તથા મંત્રીશ્રીઓ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું 🙏
આજે મારા મોટા ભાઈ થી વિશેષ, વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિ ધરાવનાર વ્યકિત, વિદ્યાર્થી હિતેચ્છુ, વિદ્યાર્થી ના સારથી અને એક અટલ અને અડગ આગેવાન, આજીવન યોધ્ધા અને જ્ઞાન સારથી પરિવાર માંથી આવતા યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુંયુત્સુ) નો જન્મ દિવસ છે તેમને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 💐